01-02 January 2022 Current Affairs in Gujarati
01-02 January 2022 Current Affairs in Gujarati
- BrahMos missile successfully test-fired by Indian Air Force
- IISc Bengaluru to be secretariat of G-20 science group
- Benjamin Netanyahu elected as Prime Minister of Israel for a record 6th time
- Seminar on “Arogyam Management – The New Era of Healthcare” held at Gujarat Technological University
- Free Trade Agreement between India and Australia comes into force
- World class Kayaking Canoeing Academy to be set up in Uttarakhand, India
- Indian National Congress celebrates 138th foundation day
- Union Home Minister Amit Shah launches ‘Prahari’ app for BSF
- Pele, Brazilian football player, passes away
- 51st death anniversary of ISRO founder Vikram Sarabhai celebrated
- Tata Motors to acquire Ford India’s manufacturing plant in Sanand, Gujarat
- Chhattisgarh’s anti-drug campaign ‘Nijat Abhiyan’ wins IACP 2022 award
- Union Minister Nitin Gadkari inaugurates ‘Juwari Bridge’ in Goa
- Sundaraman Ramamurti becomes MD&CEO of Bombay Stock Exchange
- Indian cricketer nominated for ICC T20 Cricketer of the Year award
- Underwater metro service to begin in Kolkata by December 2023
- Union Home Minister Amit Shah inaugurates ‘Mega Dairy’ in Karnataka with capacity to process 14 lakh litres of milk per day
- Defence and Military Cooperation Agreement signed between India and Cyprus
- Tamil Nadu worst performing state in replying under RTI
- Lakshmi Singh becomes first woman police commissioner of Uttar Pradesh
Subject: | Current Affairs |
Date: | 01-02/01/2023 |
Question: | 20 |
Type: | Question Answer |
અન્ય દિવસોનુ કરંટ અફેર | Click Here |
Join Our WhatsApp Group | Click Here |
Join Our Telegram Channel | Click Here |
01-02 January 2022 Current Affairs in Gujarati Questions
Q ➤ તાજેતરમાં ભારતીય વાયસેનાએ સુખોઈ ફાઇટર પ્લેનથી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું?
Q ➤ તાજેતરમાં કોને વિજ્ઞાન પર G-20 કર્યા સમૂહનું સચિવાલય બનાવવામાં આવશે?
Q ➤ તાજેતરમાં બેંજામિન નેતન્યાહુ કેટલામી વખત ઇઝરાયલના પ્રધાનમંત્રી બન્યા છે?
Q ➤ તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે “આરોગ્યમ પ્રબંધન -ધ ન્યુ એરા ઓફ હેલ્થકેર” પર પરિસંવાદનું આયોજન થયું?
Q ➤ 29 ડિસેમ્બર 2022 થી ભારત અને કયા દેશ વચ્ચે Free Trade Agreement (મુફ્ત વ્યાપાર સમજૂતી) લાગુ થઈ?
Q ➤ તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વ સ્તરીય Kayaking Canoeing Academy ની સ્થાપના કરવામાં આવશે?
Q ➤ 28 ડિસેમ્બર 2022ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો?
Q ➤ તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કઈ ફોર્સ માટે ‘પ્રહરી’ એપ લોન્ચ કરી છે?
Q ➤ “તાજેતરમાં મહાન ફૂટબોલ ખેલાડી ‘પેલે’ નું નિધન થયું છે, તે કયા દેશના છે?”
Q ➤ તાજેતરમાં ISROના સંસ્થાપક ‘વિક્રમ સારાભાઇ’ ની 51મી પુણ્યતિથી ક્યારે મનાવવામાં આવી?
Q ➤ 10 જાન્યુઆરી 2023 સુધીમાં સાણંદ (ગુજરાત) માં સ્થિત ફોર્ડ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું અધિગ્રહણ કઈ કંપની કરશે?
Q ➤ તાજેતરમાં કયા રાજ્યના નશા વિરોધી ‘નિજાત અભિયાન’ ને IACP 2022 પુરસ્કાર મળ્યો છે?
Q ➤ તાજેતરમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ ભારતનો બીજો સૌથી લાંબો આઠ લેન કેબલ બ્રિજ ‘જુવારી બ્રિજ’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?
Q ➤ તાજેતમાં BSE (Bombay Stock Exchange) ના MD&CEO કોણ બન્યું છે?
Q ➤ તાજેતરમાં ICC T-20 ક્રિકેટટર ઓફ ધ યર ના પુરસ્કાર માટે ભારતના કયા ખેલાડીને નોમિનેટ કરવામાં આવ્યા છે?
Q ➤ ડિસેમ્બર 2023 સુધીમાં અંડરવોટર મેટ્રો સેવા ક્યાં શરૂ કરવામાં આવશે?
Q ➤ તાજેતરમાં કર્ણાટક રાજ્યના માંડ્યા ખાતે દરરોજનું 14 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવતી ‘મેગા ડેરી’ નું ઉદ્ઘાટન કોને કર્યું છે?
Q ➤ તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે રક્ષા અને સૈન્ય સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે?
Q ➤ તાજેતરમાં આપેલ એક રિપોર્ટ મુજબ RTI અંતર્ગત જવાબ દેવામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજય કયું બન્યું છે? (RTI ના સૌથી ઓછા જવાબ આપનાર રાજય)
Q ➤ તાજેતરમાં ઉત્તર પ્રદેશની પ્રથમ મહિલા પોલીસ કમિશ્નર કોણ બન્યું છે?
29 December current affairs 2022
Important Links
Current affairs | |
Gpsc Subject | GK |
Quiz | Mock Test |
Gujarat na Jilla | GK Question |
Syllabus | Old Paper |