Table of Contents
01 February 2022 Current Affairs In Gujarati
01 February 2022 Current Affairs In Gujarati One-Liner Questions and Detailed articles read below.
- કંઈ ગેમિંગ કંપની ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઋતિક રોશનની પસંદગી કરાઈ?
✅ ગમ્સ 24×7 - રાફેલ નડાલે રશિયાના ડેનિયલ મેદવેદેવને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ જીત્યું.આ સાથે કેટલામું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર રાફેલ નડાલ દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો?
✅ 21 મું - કોને અમેરિકાની ડેનિયન કોલિન્સને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન મહિલાનો ખિતાબ જીત્યો?
✅ એશલે બાર્ટીએ
✅ 1978 બાદ ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ જીતનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન બની. - કઈ ટીમ દેશની પ્રથમ સ્પોર્ટ યુનિકોર્ન કંપની બની?
✅ ચન્નઈ સુપરકિંગ - T-20 માં 4 બોલમાં 4 વિકેટ લઈ હેટ્રિક લગાવનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ ખેલાડી કોણ બન્યો?
✅ જસન હોલ્ડર - ઈટાલીના ફરીથી રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા?
✅ સર્જિયો મટેરેલા - સામાજિક કાર્યકર્તા અને અકાલ અકાદમીના સંસ્થાપક કેજેમનું 96 વર્ષની ઉંમરે અવસાન?
✅ બાબા ઈકબાલસિંહનું - ઑસ્ટ્રેલિયન ઓપન મહિલા યુગલનો ખિતાબ કોણે જીત્યો?
✅ ચક ગણરાજ્યની બારબોરા ક્રેજિસિકોવા અને કતેરિના સિનિયાકોવાએ - ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, 3.07% વનાવરણમાં વધારા સાથે ક્યું રાજ્ય ટોચના સ્થાને છે?
✅ તલંગાણા - ફોરેસ્ટ sarve- ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દર કેટલા વર્ષે પ્રકાશિત થાય છે?
✅ દવિવાર્ષિક – બે વર્ષ
✅ પરથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું.
✅ 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે - ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના……..ટકા છે.
✅ 21.71% - ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ 2019-2021)માં કેટલો વધારો થયો છે ?
✅ 721 ચો. કિમી - ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ?
✅ ટાઈગર રિઝર્વ , ટાઈગર કોરિડોર, ગીરના જંગલો - ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વૃક્ષ આચ્છાદન છે?
✅ 2.80% - ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે?
✅ ડાંગ
Also Read :- January Month Current Affairs
01 February 2022 Current Affairs In Gujarati Detailed Articles
◾️બજેટ રજૂ કરનાર પહેલા વડાપ્રધાન નહેરુ
✔️ નાણાંકીય વર્ષ 1958-59નું બજેટ તે સમયના વડાપ્રધાન જવાહર લાલ નેહરુએ લોકસભામાં રજૂ કર્યું હતું.
✔️ ત સમયે ટીટી કૃષણામાચારી નાણાં મંત્રી હતા.
✔️ મદ્રા કૌભાંડમાં નામ આવના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
✔️ પછીથી નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો નેહરુએ પોતાની પાસે લઈ લીધો અને આમ બજેટ પોતે રજૂ કર્યું.
◾️ બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા ઈન્દિરા ગાંધી
✔️ વર્ષ 1970માં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. મોરારજી દેસાઈ વાઈસ પ્રેસિડેન્ટ હોવાની સાથે નાણાં મંત્રાલય પણ સંભાળી રહ્યાં હતા.
✔️ ઈન્દિરા વડાપ્રધાન બનવાને કારણે તેમણે બળવો કર્યો હતો. કોંગ્રેસે તેમને 12 નવેમ્બર 1969ના રોજ પાર્ટીમાંથી બહાર કાઢ્યા હતા.
✔️ ત પછી ઈન્દિરા ગાંધીએ નાણાં મંત્રાલય સંભાળ્યું અને 28 ફેબ્રુઆરી 1970ના રોજ પ્રથમ અને અંતિમ વખત બજેટ રજૂ કર્યું.
◾️ બજેટ રજૂ કરનાર ત્રીજા વડાપ્રધાન રાજીવ ગાંધી
✔️ 1987-88નું બજેટ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ રજૂ કર્યું હતું.
✔️ રાજીવ ગાંધી સાથે વિવાદ થવાના કારણે વીપી સિંહે રાજીનામું આપ્યું હતું.
✔️ રાજીવે નાણાં મંત્રાલયને પોતાની પાસે રાખ્યું અને સામાન્ય બજેટ રજૂ કર્યું.
◾️ અલ્ટ્રા લોંગ પિરીયડ મેગ્રેટર
- તાજેતરમાં 4000 પ્રકાશવર્ષ દૂર સ્થિત દેખાયેલ પદાર્થ ચુંબકીય ક્ષેત્ર સાથેના ન્યુટ્રોન સ્ટારને ઇન્ટરનૅશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોનોમી રિસર્ચની કર્ટીન યુનિવર્સિટીએ શોધી કાઢ્યો. તે અતિ લાંબાગાળાની મેગ્રેટર તરીકે ઓળખાતી વસ્તુ છે.
- આ શોધાયેલ પદાર્થ સૂર્ય કરતાં તેજસ્વી અને નાનો છે તથા ખૂબ મજબૂત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે તે ક્ષણિક દેખાઈ આવતો પદાર્થ છે.
- ‘ક્ષણિક પદાર્થ’ જે અદૃશ્ય થાય અને ફરી દેખાય તેના બે પ્રકાર છે : આ પદાર્થ પણ ક્ષણિક દેખાઈ અદૃશ્ય થાય છે.
સુપરનોવા પલ્સર - ધીમી ગતિએ સંક્રમણ – ઝડપથી સંક્રમણ હોય
- થોડા દિવસોમાં દેખાય અને થોડા મહિના પછી અદૃશ્ય થાય.
- તેઓ સેકન્ડ અથવા મિલિસેકન્ડમાં દેખાય અને બંધ થાય છે.
◾️ રાફેલ નડાલે જીત્યો ઑસ્ટ્રેલિયન ઓપન 2022
- સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે તેના પ્રતિદ્વંદ્વી રશિયા સ્ટાર હેનિયલન મેદવેદેવને હરાવી ઑસ્ટ્રેલિયન ઓપન ખિતાબ પોતાના નામે કર્યો.
- આ ખિતાબ જીતવા સાથે તેમણે 21માં પુરુષ એકલ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો ઇતિહાસ સર્જ્યો.
- રાફેડ નડાલે પુરુષોના સર્વાધિક ગ્રાન્ડ સ્લેમ એકલ ખિતાબના રેકોર્ડને તોડ્યો.
- તેમણે સ્વિત્ઝર્લૅન્ડના રોજર ફેડરર તથા સર્બિયાના નોવાક જોકોવિચનો રેકોર્ડ તોડીને 21 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાને નામે કર્યો.
- રોજર રેડરર અને નોવોક જોકોવિચના બંનેના નામે 20-20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે.
- ઑસ્ટ્રેલિયન ઓપન ફાઇનલ 5 સેટમાં 5 કલાક 24 મિનિટ સુધી ચાલ્યો. રાફેલ નડાલના જીવનનો સૌથી લાંબો ચાલનાર આ ફાઈનલ ગ્રાન્ડ સ્લેમ હતો.
- આ પહેલાં 2012માં 5 કલાક 53 મિનિટ સુધી ચાલેલ મેચમાં નોવોક જોકોવિચે નડાલને 5 સેટોમાં હરાવ્યો હતો.
- નડાલ બે વખત ટેનિસના બધાજ મુખ્ય ખિતાબ જીતનાર ચોથો વ્યક્તિ બન્યો.
◾️ ઉત્તરકોરિયા દ્વારા હવાસોંગ-12 મિસાઈલ પરિક્ષણ
- તાજેતરમાં ઉત્તરકોરિયાએ તેના પૂર્વીયતટ પર હવાસોંગ-12 બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું.
- 2017 પછી ઉત્તરકોરિયાનું આ શક્તિશાળી મિસાઇલ પરિક્ષણ છે.
- આ માધ્યમવર્તી અંતરની બેલિસ્ટિક મિસાઇલ 2000kmની ઊંચાઈ સુધી પહોંચી હતી.
- આ મિસાઇલને 30 મિનિટ માટે 800km (500 માઈલ)દૂર સુધી ઉડાન ભરવા મોકલવામાં આવી.
- તેમાં હાઈએંગલ લૉન્ચ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો.
- આ મિસાઇલ અમેરિકા અધિકારક્ષેત્રમાં આવતા ગુઆન દ્વીપ સુધી પહોંચડવાની સક્ષમતા ધરાવે છે.
- આ માસમાં ઉત્તરકોરિયાનું આ સાતમું પ્રક્ષેપણ છે.
◾️ મોઢાના કેન્સરની તપાસ માટે નવી ટેકનિક શોધી
- ગુરુ નાનક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સિસ
- પશ્ચિમ બંગાળમાં સ્થિત ગુરુ નાનક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સિસે તાજેતરમાં મૌખિક કેન્સરની તપાસ માટે નવી તકનીક વિકસાવી છે.
- તે કેન્સરના તબક્કાઓ અને કેન્સર પૂર્વેના તબક્કાઓ વચ્ચેનો તફાવત પારખવા માટે સક્ષમ છે.
◾️ તાજેતરમાં જ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર માટીના કુહાડાથી બનેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ કરાયું
- અમિત શાહ દ્વારા આ અનાવરણ કરાયું છે.
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે તાજેતરમાં જ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 2,975 લાલ ચમકદાર માટીની કુહાડીઓથી મહાત્મા ગાંધીના ભીંતચિત્ર પર હાથ ફેરવ્યો હતો.
- મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું છે.
- આ ભીંતચિત્ર દેશભરમાંથી એકત્રિત કરવામાં આવેલી માટીમાંથી બનાવવામાં આવ્યું હતું.