02 January 2022 Current Affairs In Gujarati

02 January 2022 Current Affairs In Gujarati

 1. સાઉથ આફ્રિકાના કયા ખેલાડીએ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે?
  ✅ કવિન્ટન ડી કોક
 2. બેઇજિંગમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિકની બે જુદી જુદી ઈવેન્ટમાં ક્વોલિફાય કરનારો પ્રથમ ભારતીય કોણ બન્યો છે?
  ✅ આલ્પાઇન સ્કીઅર આરિફ મોહમ્મદ ખાન
 3. વર્ષ 2021 માટે હિન્દી અને અંગ્રેજી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
  ✅ નમિતા ગોખલે (અંગ્રેજી ભાષા), દયા પ્રકાશ સિંહા (હિન્દી ભાષા).
 4. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ વર્લ્ડવનની કઈ કંપનીમાં 96 ટકાથી વધુ હિસ્સો હસ્તાંતરણને મંજૂરી આપી છે?
  ✅ જિંદાલ પાવર
 5. કેનેડા દ્વારા કયા ત્રણ ભારતીય ડાયસ્પોરાને ટોચના નાગરિક પુરસ્કાર “ઓર્ડર ઓફ કેનેડા” થી સન્માનિત કરવામાં આવ્યા છે?
  ✅ ડૉ. વૈકુંઠમ ઐયર લક્ષ્મણન, નવજીતસિંહ ધિલ્લોન અને ડો. પ્રદીપ મર્ચન્ટ.
 6. વર્ષ 2021માં વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન કઈ બની ગઈ છે?
  ✅ ટિક ટોક એપ (656 મિલિયન)
 7. બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા કયા દેશને તેના નવા સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યો છે?
  ✅ ઇજિપ્ત
 8. કોલકાતાના નવા પોલીસ કમિશનર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
  ✅ વિનીત કુમાર ગોયલ
 9. મેક્સિકોમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
  ✅ પકજ શર્મા
 10. તમિલનાડુ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાને 17 ટકાથી વધારીને કયા ટકા કરવાનો નિર્ણય લીધો છે?
  ✅ ૩૧ ટકા

31 : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કઈ સમિતિનું અધ્યક્ષપદ ભારતને સોંપવામાં આવ્યું છે?
✅ આતંકવાદ વિરોધી સમિતિ

32 : આજે (૦૧ જાન્યુઆરી) વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે?
✅ નવા વર્ષનો દિવસ, વિશ્વ શાંતિ દિવસ અને આંતરરાષ્ટ્રીય જાહેર ડોમેન દિવસ.

 1. સ્ટીલ મંત્રાલયના સચિવ કોણ બન્યા?
  ✅ સજય કુમાર સિંહ
 2. નીલગાઈ અથવા બ્લુ બુલનો આઇયુસીએન દરજ્જો શું આપવામાં આવ્યો છે?
  ✅ ઓછામાં ઓછી ચિંતા વાળા
 3. કયા દેશ સાથે ભારતે એર બબલ કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેથી તમામ લાયક મુસાફરો બંને દેશો વચ્ચે મુસાફરી કરી શકે?
  ✅ સાઉદી અરેબિયા
 4. ભારતીય તટરક્ષક દળના પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો?
  ✅ વી. એસ. પઠાનિયાએ
 5. હૈદરાબાદ સ્થિત સોફ્ટવેર કંપની ફેડરલ સોફ્ટ સિસ્ટમ (FSS) ના સીઈઓ કે જેમને સીઈઓ વિનર ઓફ ધ યર-2021 એવોર્ડ અપાયો?
  ✅ કિશોર કુમાર યેદમને

38.ઉત્તરપ્રદેશના નવા ડીજીપી તરીકે કોણી નિમણૂક કરાઈ?
✅ અવિનાશ ચંદ્રની

 1. પ્રજાતિ સંરક્ષણ માટે કોણે નેશનલ બ્રીડ (પ્રજાતિ) કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો?
  ✅ કરલ પશુ – ચિકિત્સા અને પશુવિજ્ઞાન યુનિવર્સિટી (KVASU)
 2. ક્યા બોર્ડના નવા ચેરમેન તરીકે વિનય કુમાર ત્રિપાઠીની નિમણૂક?
  ✅ રલવે બોર્ડના

02 January 2022 Detailed Current Affairs

➡️ ભારતનું સર્વાચ્ય સન્માન એટલે ભારત રત્ન

➥ 2 જાન્યુઆરી 1954ના દિવસે પ્રથમ ભારત રત્ન જાહેર કરાયો હતો
➥ સૌ પ્રથમ ડો. સર્વપાલી રાધાક્રિષ્ણન, ડો. ચંદ્રશેખર વેંકટ રામન અને રાજા ગોપાલચારીને ઈ.સ. 1954માં આ સન્માન મળેલ.
➥ રસપ્રદ વાત એ છે કે ત્રણેય દિગ્ગજો તમિલનાડુના છે.
➥ ભારત રત્ન મેળવનારને સર્ટિફિકેટ અને પીપળના પાન આકારનું મેડલ મળે છે.
➥ આ એવોર્ડ કોઈ પણ વ્યવસાય, સ્થિતિ અથવા જાતિના ભેદ વિના ઉચ્ચતમ ક્રમની અસાધારણ સેવા/પ્રદર્શનની માન્યતા’ આપતા લોકોને આપવામાં આવે છે.
➥ આ એવોર્ડ 1954ના નિયમ મુજબ મૂળમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવાઓ સુધી મર્યાદિત હતો પરંતુ
➥ ડિસેમ્બર 2011 માં નિયમોમાં ફેરફાર “માનવ પ્રયાસના કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા” બદલાવ કરવામાં આવ્યો હતો.
➥ મેડલના આગળના ભાગમાં સૂર્યની પ્રતિમા અને દેવનાગરી ભાષામાં ‘ભારત રત્ન’ લખેલું છે.
➥ પાછળના ભાગમાં પ્લેટીનમ ‘સ્ટેટ એમ્બલેમ ઓફ ઈન્ડિયા એટલે કે ત્રણ સિંહોની આકૃતિ વાળો એમ્બલેમ અને સત્યમેવ જયતે’ લખેલું છે.
➥ 1954નો મૂળ મેડલ – 35 MM વ્યાસ ધરાવતો હતો.
➥ હાલનો મેડલ પીપલ પર્ણના આકારમાં છે. જે
આશરે 59 mm – 5.8 cm લાંબો, 48 mm – 47cm પહોળો અને 31 MM જાડો અને
પ્લેટિનમમાં બનેલો છે.
➥ એક વર્ષમાં મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્ન મળી શકે.
➥ છેલ્લે 2019 માં પ્રણવ મુખર્જી, નાનાજી
દેશમુખ અને ભૂપેન હજારિકાને મળેલ.
તેને પિન કરવા માટે ક્લિપને ટચ કરીને થોડીવાર દબાવી રાખો. અનપિન કરેલી ક્લિપ 1 કલાક પછી ડિલીટ કરવામાં આવશે.
➥ 2020 કે 2021 માં કોઈને મળેલ નથી.
જે અત્યાર સુધીમાં કુલ 48 વ્યક્તિઓને મળેલ છે.

◾️ DRDO 64 મો સ્થાપના દિન

➜ DRDO ની સ્થાપના ઈ.સ. 1958માં 10 પ્રયોગશાળાઓ સાથે થઈ હતી.
➜ DRDO નું ધ્યેય વાક્ય – બલસ્ય મૂલમ વિજ્ઞાનમ (બળ (ઊર્જા)નું મૂળ વિજ્ઞાન છે)
➜ DRDO હાલમાં, 52 કરતાં વધુ પરિક્ષણ/પ્રયોગશાળાઓ ધરાવે છે.
➜ વર્તમાન DRDo ચેરમેન – શ્રી જી. સતિશ રેડ્ડી
DRDO એ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની રિસર્ચ & ડેવલપમેન્ટ (સંશોધન અને વિકાસ વિંગ છે.
➜ જેમાં ભારતને સશસ્ત્ર સંરક્ષણ તકનીકો અને સિસ્ટમોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે, સશસ્ત્ર દળોને રાજ્યની સજ્જતા સાથે સશક્ત બનાવવાનું વિઝન છે.
➜ DRDO દ્વારા સફળ સ્વદેશી અની, આકાશ અને પૃથ્વી શ્રેણી જેવા મિસાઇલ્સ, લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ .
➜ તેજસ; મલ્ટિ બેરલ રોકેટ પ્રક્ષેપણ – પિનાકા; હવા સંરક્ષણ પ્રણાલી આકાશ; રડાર અને ઇલેક્ટ્રોનિક લડાઇ સિસ્ટમ્સની વિશાળ શ્રેણી વગેરેનું નિર્માણ કર્યું છે.
➜ સૌથી જૂની ટેસ્ટીંગ સુવિધા – ચાંદીપુર (ઓડિશા) – 1895માં પ્રથમ ફાયરીંગ ટેસ્ટ
➜ DRDO દ્વારા બ્રહોસ, પૃથ્વી, નિર્ભય, અગ્નિ, આકાશ, નાગ, અસ્ત્ર, ઇમ, પ્રહાર જેવી મિસાઈલ, APSHOH, HUMVAD, HUMSA, NAGIN, પંચેન્દ્રિય જેવા સોનાર, SMART અને વરુણાસ્ત્ર જેવાં ટોર્પિડો, અજેય અને અર્જુન જેવી ટેન્ક, INSAડ, અમોઘ જેવી રાઈકલ, અભ્યાસ, ઔરા, નક્ષત્ર, નેત્ર, નિશાંત, રૂદ્રમ, ઉલ્કા, કાપોઠા, લક્ષ્ય જેવાં ડ્રોન/UAC વિકસીત કર્યા છે.

◾️ પઢે ભારત અભિયાન

➥ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન 1 જાન્યુઆરી થી 100 દિવસનું ૫ઢે ભારત અભિયાન લોંચ કરશે
➥ 10મી એપ્રિલ 2022 સુધી 14 સપ્તાહ ચાલશે
➥ બાલવાટિકા થી ધોરણ 8 સુધીના વિધાર્થીઓ માટે વાંચનને આનંદપ્રદ બનાવવા અને વાંચનના આનંદ સાથે જીવનભરનો સંગાથ બાંધવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિધાર્થી વય જૂથ દીઠ અઠવાડિયામાં એક પ્રવૃત્તિની રચના કરવામાં આવી છે.
➥ આ પ્રવૃત્તિઓ ઘરે મળી રહેતા સંસાધનો સાથે, વાલીઓ, ભાઈ-બહેનો, શિક્ષકોની મદદ કરી શકાશે
➥ સાપ્તાહિક કેલેન્ડર સાથે વાંચન સુબેશ પર એક વ્યાપક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.

◾️ સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021

➜ 20 ભાષાઓ માટે જાહેર કરાયા.
➜ ગુજરાતી, મણીપુરી, મરાઠી અને આસામ માટે આજે જાહેર
➜ કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, નાટકો, નવલકથાઓ, આત્મકથા, જીવનયસ્ત્રિ, વિવેચન અને મહાકાવ્ય માટે અપાયા
➜ હિંદી ભાષામાં સમ્રાટ અશોક નાટક માટે દયા પ્રકાશ સિનહા
➜ અંગ્રેજી ભાષામાં નવલકથા – થીંગ્સ ટુ લીવ બિહાઈન્ડ માટે નમીતા ગોખલે
➜ ગાંધી કથના (જીવનચત્રિો માટે કન્નડ ભાષાના લૈખક . નાગભુષણને
➜ તમામને 1લાખ રાશિ, શાલ અને કોતરેલ તાંબાની તકતી
➜ 1955 માં શરૂઆતમાં ધન રાશિ ૩. 5,000 હતી.
➜ ઈ.સ. 1954 માં સ્થાપના / 1955 માં પ્રથમ પુરસ્કાર
➜ 2005માં સંથાલી ભાષા માટે એવોર્ડની શરૂઆત
➜ ગુજરાતીમાં મહાદેવ દેસાઈને 1955 માં મહાદેવ ભાઈની ડાયરી’ માટે
➜ 2020 માં હરિશ મિનાશ્રુને ‘બનારસ ડાયરી’ માટે
◾️ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર
➜ ગુજરાતના યુવા લેખક દ્રષ્ટિ સોનીને “અમાણસ માટે લઘુનવલ કથા એક વ્યક્તિ જે ખુદ સાથે સંઘર્ષ કરતો રહે છે તેના પર જે આખા સમાજની માનસિક સ્થિતી અને તેનાથી ઉત્પન્ન થતા સંઘર્ષની ભાણ દર્શાવે છે.
➜ હિંદીમાં કિસ્સા કિસ્સા લખનૌવા- ટૂંકી વાર્તા સંગ્રહ માટે હિમાંશુ વાજપેય
➜ અંગ્રેજીમાં મેઘા મજુમદારને પોતાની પ્રથમ નવલકથા – ‘A Burning’ માટે
◾️ બાલ સાહિત્ય પુરસ્કાર
➜22 ભાષાઓમાં અપાયો
➜ અંગ્રેજીમાં અનિતા વચ્છરાણીને અમૃતા શેરગીલ રિબેલ વીચ પેઈન્ટ બ્રશ’ પુસ્તક માટે
➜ હિંદીમાં દેવેન્દ્ર મેવાડીને તેમના વિજ્ઞાન પુસ્તક – ‘નાટક નાટક મેં વિજ્ઞાન માટે
➜ 2020 માં “ભુરીની અજાયબ વાર્તાઓ માટે નટવર પટેલને
✔️ આ વર્ષે કોઈ પુરસ્કાર ગુજરાતીમાં નથી અપાયો

Leave a Comment