03 January 2023 Current Affairs in Gujarati
03 January 2023 Current Affairs in Gujarati
- India has made the DEXA test mandatory for its cricketers.
- Government employees in Chhattisgarh can choose between the old or new pension scheme.
- There was an 8.10% reduction in road accidents in 2021 compared to 2019.
- 37 state-level Girnar ascent-climbing competitions have recently started on the Girnar Mountain.
- Union Home Minister Amit Shah recently addressed the Cooperative Beneficiary Summit in Bengaluru.
- Prime Minister Narendra Modi recently inaugurated the National Institute of Water and Sanitation in West Bengal.
- Nikhat Zareen recently won a gold medal at the 6th Elite National Women’s Boxing Championship 2022.
- The foundation day of the Defence Research and Development Organisation (DRDO) is celebrated on January 01.
- Prime Minister Narendra Modi recently chaired a meeting of the Rashtriya Ganga Parishad through video conferencing.
- World Family Day was recently celebrated on January 01.
Subject: | Current Affairs |
Date: | 03/01/2023 |
Question: | 10 |
Type: | Question Answer |
અન્ય દિવસોનુ કરંટ અફેર | Click Here |
Join Our WhatsApp Group | Click Here |
Join Our Telegram Channel | Click Here |
03 January 2023 Current Affairs Questions in Gujarati
Q ➤ તાજેતરમાં કયા દેશે તેના ક્રિકેટરો માટે “DEXA” ટેસ્ટ ફરજિયાત કર્યો છે?
Q ➤ કયા રાજ્યના સરકારી કર્મચારી જૂની અથવા નવી પેન્શન યોજના માંથી કોઈપણ એકની પસંદગી કરી શકશે?
Q ➤ તાજેતરમાં આવેલ વાર્ષિક રિપોર્ટ અનુસાર વર્ષ 2019ની તુલનાએ વર્ષ 2021 માં સડક દુર્ઘટનામાં કેટલા ટકા ઘટાડો નોધાયો છે?
Q ➤ તાજેતરમાં ગીરનાર પર્વત ઉપર કેટલામી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ થઈ છે?
Q ➤ તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં સહકારી લાભાર્થી સમ્મેલનને સંબોધિત કર્યું?
Q ➤ તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી રાષ્ટ્રીય જળ અને સ્વચ્છતા સંસ્થાનનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું?
Q ➤ તાજેતરમાં છઠ્ઠી એલિટ રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશીપ 2022માં કોણે સ્વર્ણ પદક જીત્યો?
Q ➤ દર વર્ષે DRDO (Defence Research and Development Organisation) નો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
Q ➤ તાજેતરમાં કોને વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી રાષ્ટ્રીય ગંગા પરીષદની બેઠકની અધ્યક્ષતા કરી?
Q ➤ તાજેતરમાં વૈશ્વિક પરિવાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
29 December current affairs 2022
Important Links
Current affairs | |
Gpsc Subject | GK |
Quiz | Mock Test |
Gujarat na Jilla | GK Question |
Syllabus | Old Paper |
1 thought on “03 January 2023 Current Affairs in Gujarati”