04 January 2023 Current Affairs in gujarati
04 January 2023 Current Affairs in gujarati
- India’s first IVF mobile unit for animals has been launched recently in Gujarat
- The euro has been recognised as the official currency of Croatia recently
- The Central Government has recently approved Karnataka’s ‘Kalasa Barundi Project’
- Ajay Kumar Srivastava has recently become the MD and CEO of the Indian Overseas Bank
- A district-level science, mathematics, and environment exhibition has been held recently in a district of Gujarat
- GST collection has increased by 15% to Rs 1.49 lakh crore in December 2022
- The Union Ministry of Rural Development has recently launched the Prajjawala Challenge
- Kaustav Chatterjee has recently become India’s 78th Grandmaster
- The 108th Indian Science Congress will be held recently in Nagpur
- Pankaj Mohan has recently taken charge of the Western Command of the Indian Air Force
04 January 2023 Current Affairs Question answer in gujarati
Subject: | Current Affairs |
Date: | 04/01/2023 |
Question: | 10 |
Type: | Question Answer |
અન્ય દિવસોનુ કરંટ અફેર | Click Here |
Join Our WhatsApp Group | Click Here |
Join Our Telegram Channel | Click Here |
Q ➤ તાજેતરમાં પશુઓ માટે ભારતનું પ્રથમ IVF મોબાઈલ યુનિટની શરૂઆત કયા રાજ્યથી થઈ છે?
Q ➤ તાજેતરમાં કયા દેશે EURO ને તેની ઓફિસિયલ કરન્સીના રૂપમાં માન્યતા આપી છે?
Q ➤ તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યની ‘કલાસા બરૂંડી પરિયોજના’ ને મંજૂરી આપી છે?
Q ➤ તાજેતરમાં અજય કુમાર શ્રીવાસ્તવ કઈ બેન્કના MD & CEO બન્યા છે?
Q ➤ “તાજેતરમાં ગુજરાતનાં કયા જિલ્લામાં જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું?”
Q ➤ ડિસેમ્બર 2022માં GST કલેક્શન કેટલા ટકા (%) વધીને 1.49 લાખ કરોડ થઈ છે?
Q ➤ તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લોન્ચ કર્યું છે?
Q ➤ તાજેતરમાં ભારતના 78માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે?
Q ➤ તાજેતરમાં 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવશે?
Q ➤ તાજેતરમાં ભારતીય વાયુસેનાની પશ્ચિમી કમાન કોને સાંભળી છે?
04 January 2023 current affairs
Important Links
Current affairs | |
Gpsc Subject | GK |
Quiz | Mock Test |
Gujarat na Jilla | GK Question |
Syllabus | Old Paper |
1 thought on “04 January 2023 Current Affairs in gujarati”