07-08 March 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

07-08 March 2022 Current Affairs In Gujarati

07-08 March 2022 Current Affairs In Gujarati – 30 Questions

07-08 March 2022 Current Affairs In Gujarati – 6 Detailed Articles

 1. ભારતીય એકસા લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કઈ અભિનેત્રી પસંદગી?
  ✅ વિધા બાલનની
 2. નેશનલ મિશન ફોર કલીન ગંગાને કયો એવોર્ડ એનાયત કરાયો?
  ✅ ‘વિશેષ જયુરી એવોર્ડ’

1123.પંજાબના ક્યા જિલ્લામાં ડયૂટીથી નારજ BSF ના જવાને 4 સાથી જવાનો પર ગોળી ચલાવી હત્યા કરીને પોતાના પર ગોળી ચલાવી આત્મહત્યા કરી?
✅ અમૃતસર

1124.BCCI એ IPL- 2022નું શિડ્યુલ જાહેર કયુઁ. 65 દિવસમાં કુલ કેટલી લીગ મેચો મુંબઈ અને પૂણેમાં યોજાશે.
✅ 70
✅ પરથમ મેચ 26 માર્ચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ અને કોલકાતા વચ્ચે રમાશે. ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે.

1125.હરિયાણાના ઝજજર ખાતેના જહાંઆરા બાગનું નામ બદલીને શું કરવામાં આવ્યું?
✅ મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્ટેડિયમ

 1. રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા વિરુદ્ધની મેચમાં કપિલદેવનો ટેસ્ટ મેચમાં સૌથી વધુ કેટલી વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો?
  ✅ 434
  ✅ અશ્વિનના નામે 435 વિકેટ લેવાનો રેકોર્ડ સ્થપાયો.
 2. એક પારીમાં 150 + રન બનાવનાર અને 5 વિકેટ લેનાર રવીન્દ્ર જાડેજા ભારતનો કેટલામો અને દુનિયાનો છઠ્ઠો ખેલાડી બન્યો?
  ✅ તરીજો
 3. કોણે પંડિત હરિપ્રસાદ ચોરસિયા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો?
  ✅ પરસિદ્ધ સરોદવાદક ઉસ્તાદ અમજદ અલીખાનને
 4. ત્રિપુરાનાં ક્યા મહિલાને મરણોત્તર 8 માર્ચના રોજ નારી શક્તિ પુરસ્કાર-2020 એનાયત કરાશે?
  ✅ ડૉ.ઈલા લોધને
 5. SBI ના ડેપ્યુટી એમ.ડી તરીકે કોણી નિમણૂક કરવામાં આવી?
  ✅ નિતિન ચુધની
 6. સિંગિંગ રિયાલિટી શો સારેગામાપા-2022નો ખિતાબ કોને જીત્યો?
  ✅ નીલાંજના રે
 7. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ 6 વિશ્વકપમાં(2000,2005,2009,2013,2019,2022) રમનાર દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર.આ અગાઉ સચિન તેડુંલકર અને જાવેદ મિયાંદાદ 6 વલ્ડૅ કપમાં રમી ચૂક્યા છે.ઝૂલન ગોસ્વામીએ 5 વિશ્વકપમાં ભાગ લીધો છે.
 8. ઈન્ડિયા ગ્લોબલ ફોરમનું આયોજન 7 અને 8 માર્ચના રોજ ક્યા શહેરમાં કરવામાં આવ્યું છે?
  ✅ બગલુરુમાં
 9. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં રૂ.11420 કરોડની મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કરાવ્યું?
  ✅ પણેમાં
  ✅ 33.2 કિમી લાંબી મેટ્રો રેલ પર 30 સ્ટેશનો છે
 10. 7 માર્ચ વિશ્વ ટેનિસ દિવસ તરીકે ઉજવાય રહ્યો છે.વિશ્વ ટેનિસ દિવસની ઉજવણી માર્ચ મહિનાના પ્રથમ સોમવારે કરવામાં આવે છે.પ્રથમ વિશ્વ ટેનિસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી?
  ✅ 4 માર્ચ,2013
 11. ભારતમાં પ્લાસ્ટિક કચરાના મુદ્દાને હલ કરવા માટે કઈ પહેલ શરૂ કરાઈ છે?
  ✅ સભવ અને સ્વાવલંબન
 12. જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે?
  ✅ 7 માર્ચ
 13. યુરોપ ક્લિપર સ્પેસક્રાફટ કોની સાથે સંબંધિત છે?
  ✅ Nasa
 14. સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે?
  ✅ પરવાસન મંત્રાલય
 15. તાજેતરમાં ભારતીય રેલવેએ Train Collision Avoidance syssem (ICAS)નું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો.
  ✅ કવચ
 16. તાજેતરમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુકેશન પ્રાદેશિક કેન્દ્ર અને ઈનોવેશન સેન્ટર ક્યા સ્થપાયું?
  ✅ નવી દિલ્હી
 17. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને વૈજ્ઞાનિક સંશોધનને વેગ આપવા માટે ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી’નું મુખ્યમથક કયાં સ્થપાશે ?
  ✅ હાલોલ
 18. ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2022-23 માં પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે નવતર પહેલના ભાગરૂપે ગુજરાતમાં કેટલા ‘નમો વડ વન’ નું નિર્માણ થશે?
  ✅ 75
 19. તાજેતરમાં બે ટ્રેનો વચ્ચે થતાં અકસ્માતને રોકવા માટે એક ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં કરવામાં આવ્યું. આ ટેક્નોલોજીનું નામ જણાવો?
  ✅ કવચ
 20. તાજેતરમાં કોના પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું?
  ✅ INS Chennai
 21. ગાંધી શાંતિ પુરસ્કારોની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
  ✅ વડાપ્રધાન શ્રી
 22. કોની યાદમાં 23 માર્ચને શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  ✅ ભગતસિંહ, સુખદેવ થાપર, શિવરામ રાજગુરુ (આ દિવસે આ ત્રણેય શહીદોને ફાંસી આપવામાં આવી હતી.)
 23. વિશ્વ જળ દિવસ નિમિત્તે કયા ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો પુરસ્કાર પ્રાપ્ત થયો ?
  ✅ વિથુલપુર ગામ (ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકો)
 24. ગુજરાત વિધાનસભામાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇડ ક્રાઈમ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
  ✅ વર્ષ 2003
  ✅ 5 નવેમ્બર, 2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ કાયદાને મંજૂરી આપવામાં આવી.
 25. ખેલો ઇન્ડિયા યોજનાને કયા નાણાકીય વર્ષ સુધી વધારવામાં આવેલ છે ?
  ✅ 2025-26.

Read March Month All Days Current Affairs – Click here

07-08 March 2022 Current Affairs In Gujarati Detailed Articles

◼️ ભારતની ખેલાડીઓએ વર્લ્ડ વૉક ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

 • World Walk Championship માં ભારતની ભાવના જાટ, રવીના અને મુનીતા પ્રજાપતિએ કાંસ્ય (બ્રોન્ઝ) મેડલ જીત્યો છે.
 • તેઓએ આ મેડલ 20 કિ.મી. વર્ગમાં જીત્યો છે જે દેશનો પ્રથમ મેડલ છે.
 • આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીને અને સિલ્વર મેડલ યૂનાને જીત્યો હતો.
 • આ ચેમ્પિયનશિપના 61 વર્ષના ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમનો આ પ્રથમ મેડલ છે.
  પુરુષ ટીમે અગાઉ વર્ષ 2012માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

▪️ સિક્કિમ સરકારે ‘અમ્મા’ અને ‘બહિની’ યોજના શરુ કરવાની જાહેરાત કરી.

 • આ જાહેરાત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કરી છે જેના મુજબ આ બન્ને યોજનાઓ ચાલુ વર્ષે જ શરુ કરાશે.
 • આ યોજના મુજબ ‘અમ્મા’ યોજનામાં સિક્કિમની કામકાજ ન કરતી માતાઓને 20,000 રુપિયા તેમજ ‘બહિની’ યોજના હેઠળ ભણતી દિકરીઓને સેનેટરી નેપ્કીન નિઃશુલ્ક અપાશે.
 • આ માટે સિક્કિમ સરકારે પોતાના બજેટમાં રુ. 100 કરોડની ફાળવણી કરી છે.
 • આ યોજનાનો ઉદેશ્ય કામકાજ ન કરતી માતાઓની બચત વધારવાનો તેમજ વિદ્યાર્થીનીઓમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

▪️ દેશના પ્રથમ સ્વદેશી ફ્લાઇંગ ટ્રેઇનર Hansa NG નું સમુદ્રી પરીક્ષણ પૂર્ણ થયું.

 • આ પરીક્ષણ પુડ્ડુચેરીમાં પૂર્ણ કરાયું છે જેમાં સમુદ્ર સ્તરનું પરીક્ષણ સામેલ હતું.
 • Hansa-NGની ડિઝાઇન અને નિર્માણ National Aerospace Laboratories (NAL) દ્વારા કરાયું છે.
 • આ વિમાન પોતાના પરીક્ષણમાં 155 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી 1.5 કલાકમાં 140 સમુદ્રી માઇલ (259 કિ.મી.)નું અંતર પુરુ કરી પુડ્ડુચેરી પહોંચ્યું હતું.

▪️ રાજસ્થાન ખાતે યોજાનાર ‘વાયુ શક્તિ’ ને મોકૂફ રખાયો.

 • રાજસ્થાનના પોખરણ ખાતે ભારતીય વાયુસેનાનો યુદ્ધ અભ્યાસ ‘વાયુ શક્તિ’ યોજાનાર હતો જેને હાલ પુરતો મોકૂફ રખાયો છે.
 • આ અભ્યાસ 7 માર્ચથી શરુ થનાર હતો જેમાં ભારતના સુખોઇ-30, મિગ-29, તેજસ સહિતના વિમાનો પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરનાર હતા.
 • છેલ્લે આ યુદ્ધ અભ્યાસ વર્ષ 2019માં થયો હતો.
 • આ યુદ્ધ અભ્યાસને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને પગલે મોકૂફ રખાયો હોવાનું મનાય છે.

▪️ મોહાલી ખાતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો.

 • આ રેકોર્ડ તેણે મોહાલી ખાતે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં બનાવ્યો છે.
 • આ રમતમાં રવિન્દ્ર જાડેજાના અણનમ 175 રનના જોરે ભારતે 574/8 પર ઇનિંગ ડિક્લેર કરી હતી.
 • આ સાથે જ રવિન્દ્ર જાડેજા 7માં ક્રમ પર બેટિંગ કરતા સર્વાધિક રન બનાવનાર ભારતીય બન્યો છે.
 • અગાઉ વર્ષ 1986માં 63 રન સાથે આ રેકોર્ડ કપિલ દેવના નામ પર હતો.
 • વિશ્વમાં 7માં ક્રમ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ડૉન બ્રેડમેનના નામ પર (270 રન) છે.
 • કપિલ દેવ અને રવિન્દ્ર જાડેજા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 5000 રન અને 400 વિકેટ ઝડપનાર ખેલાડીઓ છે.

▪️ ઓસ્ટ્રેલિયાના Melbourne Cricket Ground ના સ્ટેન્ડને શેન વોર્નનું નામ અપાયું.

 • ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે આવેલ Melbourne Cricket Ground (MCG) ના ગ્રેટ સાઉથ સ્ટેંડને મહાન ક્રિકેટર શેન વોર્નનું નામ અપાયું છે.
 • હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શેન વોર્નનું તેમજ રોડ માર્શનું અવસાન થયું છે.
 • શેન વોર્ને આ જ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ હેટ્રિક ઝડપી હતી અને 700 વિકેટ પૂર્ણ કરી હતી.

Download Our Android Apps

08 March 2022 Current Affairs In Gujarati

Leave a Comment