08 January 2023 Current Affairs in Gujarati

08 January 2023 Current Affairs in Gujarati

08 January 2023 Current Affairs in Gujarati :

  • Who recently became a grandmaster in India’s kettle?
  • What country has recently become the world’s third largest automobile market?
  • Where was the first meeting of the G-20 recently organized?
  • Which bank recently launched the ‘Jahan Bandhan, Waha Trust’ campaign?
  • When is World War Orphan Day celebrated every year?
  • Which country recently sent a battalion of women peacekeepers for UN missions?
  • With whom has ISRO recently partnered to help Indian space tech startups with technology?
  • Where did Union Minister Amit Shah recently inaugurate the 120-feet high ‘Polo Statue’?
  • Who has recently been selected as the chairman of the Gems and Jewellery Council?
  • Where was the first All India Annual Conference on Water ‘Water Vision @ 2047’ recently organized by ministers of all states?

08 January 2023 Current Affairs in Gujarati Quiz

Subject:Current Affairs
Date:08/01/2023
Question:10
Type:Question Answer
જાન્યુઆરી મહિનાના અન્ય દિવસોનુ કરંટ અફેરClick Here
Join Our WhatsApp GroupClick Here
Join Our Telegram ChannelClick Here
0 votes, 0 avg
0

08 January 2022 Current Affairs in Gujarati

1 / 10

1. તાજેતરમાં તમામ રાજયોના મંત્રીઓનું નું જળ પર પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક સમ્મેલન 'Water Vision @ 2047' નું આયોજન ક્યાં થયું?

2 / 10

2. તાજેતરમાં ‘રત્ન અને આભૂષણ પરિષદ’ ના ચેરમેન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?

3 / 10

3. તાજેતરમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહે 120 ફૂટ ઊંચી ‘પોલો પ્રતિમા’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?

4 / 10

4. તાજેતરમાં ISRO એ ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સને ટેકનોલોજી મદદ કરવા માટે કોની સાથે ભાગીદારી કરી છે?

5 / 10

5. તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર મિશન માટે મહિલા શાંતિ સૈનિકોની પલટન મોકલી છે?

6 / 10

6. દર વર્ષે ‘વિશ્વ યુદ્ધ અનાથ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

7 / 10

7. તાજેતરમાં કઈ બેન્કે ‘જહાં બંધન, વહા ટ્રસ્ટ’ અભિયાનની શરૂઆત કરી છે?

8 / 10

8. તાજેતરમાં G-20ની પ્રથમ બેઠકનું આયોજન કયા થયું છે?

9 / 10

9. તાજેતરમાં કયો દેશ વિશ્વનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઓટોમોબાઇલ માર્કેટ બન્યો છે?

10 / 10

10. તાજેતરમાં ‘પ્રણેશ એમ’ ભારતના કેટલમાં ગ્રાન્ડમાસ્ટર બન્યા છે?

Your score is

08 January 2023 Current Affairs in Gujarati

Leave a Comment