10 January 2023 Current Affairs in Gujarati

10 January 2023 Current Affairs in Gujarati

10 January 2023 Current Affairs in Gujarati

In which state will the 26th National Youth Festival be organized on January 12, 2023?
Who has recently started the 8-day cycle yatra from Sabarmati Ashram to Dandi Namak Satyagraha Museum as part of the 75th-year celebrations of NCC?
Who released the book ‘Diary No. 1’ recently?
Recently, the Union Ministry of Culture has reported in Parliament how many ASI (Archaeological Survey of Indi protected monuments) have gone missing.
Which state chief minister has recently demanded a national status for the ‘Gangasagar Mela’?
SBI MF (Mutual Fun) has recently received RBI approval to buy 10% stake in which bank?
Recently, TRF (The Resistance Front) has been declared a terrorist organization by the Central Government. In which state is it active?
Recently, which country has been given the presidency of the European Union for the next 6 months from January 1, 2023?
Where has cm Bhupendrabhai Patel recently inaugurated Gujarat’s first private organ transplant center?
Who has recently written a book called ‘Krantikari’?

10 January 2023 Current Affairs in Gujarati Questions

Subject:Current Affairs
Date:10/01/2023
Question:10
Type:MCQ
જાન્યુઆરી મહિનાના અન્ય દિવસોનુ કરંટ અફેરClick Here
Join Our WhatsApp GroupClick Here
Join Our Telegram ChannelClick Here
0 votes, 0 avg
0

10 January 2023 Current Affairs in Gujarati

1 / 10

1. તાજેતરમાં ‘ક્રાંતિકારી’ નામનું પુસ્તક કોણે લખ્યું છે?

2 / 10

2. તાજેતરમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ગુજરાતનાં સૌપ્રથમ ખાનગી અંગ પ્રત્યારોપણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?

3 / 10

3. તાજેતરમાં કયાં દેશને 1 જાન્યુઆરી 2023થી આગળના 6 મહિના સુધી યુરોપીયન યુનિયનની અધ્યક્ષતા આપવામાં આવી છે?

4 / 10

4. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા TRF (The Resistance Front) ને આંતકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. તે કયાં રાજ્યમાં સક્રિય છે?

5 / 10

5. તાજેતરમાં SBI MF (mutual fun ને કઈ બેન્કની 10% ભાગીદારી ખરીદવાની RBI ની મંજૂરી મળી છે?

6 / 10

6. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ‘ગંગાસાગર મેળા’ ને રાષ્ટ્રીય દર્જો આપવાની માંગ કરી છે?

7 / 10

7. તાજેતરમાં કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલયે કેટલા ASI (Archaeological Survey of Indi સંરક્ષિત સ્મારકો લાપતા થયા હોવાનો રિપોર્ટ સંસદમાં આપ્યો છે?

8 / 10

8. તાજેતરમાં ‘ડાયરી નંબર 1’ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે?

9 / 10

9. તાજેતમાં NCC ના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી નમક સત્યાગ્રહ સંગ્રહાલય સુધીની 8 દિવસીય સાયકલ યાત્રાનો આરંભ કોણે કરાવ્યો છે?

10 / 10

10. 12 જાન્યુઆરી 2023ના રોજ 26મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival) નું આયોજન કયાં રાજ્યમાં કરવામાં આવશે?

Your score is

10 January 2023 Current Affairs in Gujarati

1 thought on “10 January 2023 Current Affairs in Gujarati”

Leave a Comment