Table of Contents
12 February 2022 Current Affairs In Gujarati
10 – 12 February 2022 Current Affairs In Gujarati One-liner questions and detailed articles
- સ્ટાફ સિલેકશન કમિશન(SSC) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
✅ એસ.કિશોરની - ડિજિટલ હેલ્થકેર પ્લેટફોર્મ મેડિબડીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી?
✅ અભિતાભ બચ્ચનની - નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમથી જોડનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ?
✅ જમ્મુ-કાશ્મીર - કઈ આઈઆઈટી ના શોધકર્તાઓએ દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટેની સસ્તી અને પર્યાવરણીય રીતે અનુકૂળ વિલવણીકરણ ટેકનિક વિકસાવી?
✅ IIT ગાંધીનગરના - ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આવેલ ક્યા મંદિરનો કેન્દ્રીય PRASAD – પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો?
✅ વરદાયિની માતાજીના
✅ પરસાદ યોજનાની શરૂઆત 2014-15 માં થઈ હતી અને તે તીર્થધામોના નવીનીકરણ અને વિકાસ સાથે જોડાયેલ છે.
✅ PRASAD નું પૂરું નામ : ‘Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive’ છે. - ચીને ક્યા દેશ ને 3.2 થી હરાવીને એએફસી મહિલા એશિયન કપ ટૂનામેન્ટ જીતી?
✅ કોરિયાને - ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય 15-16 ફેબ્રુઆરી,2022 ના રોજ ભારતના સંગ્રહાલયોની પુન:કલ્પના વિષય પર બે દિવસનું વૈશ્વિક શિખર સંમેલન યોજશે.
- RBI એ વિત્તીય સાક્ષરતા સપ્તાહ ઊજવવાનું નક્કી કર્યું?
✅ 14 થી 18 ફેબ્રુઆરી,2022 - વિત્તીય સાક્ષરતા સપ્તાહનું થીમ શું રાખવામાં આવ્યું છે?
✅ ‘ગો ડિજિટલ,ગો સિક્યોર’ - તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો?
✅ જમ્મુ કાશ્મીર - તાજેતરમાં નિધન પામેલા ભારતના મહાન ગાયિકા લતા મંગેશકરને ક્યા ઉપનામથી ઓળખવામાં આવતા હતા?
✅ સવરસામ્રાજ્ઞી, નાઈટંગલ ઓફ ઈન્ડિયા, ભારતની કોયલ - લતા મંગેશકરને ક્યા વર્ષે ભારતરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
✅ 2001 - લતા મંગેશકરને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ક્યા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો?.
✅ 1989 - લતા મંગેશકરનું ‘એ મેરે વતન કે લોગો’ ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ રડી પડ્યા હતા, તે
ગીતના સર્જકનું નામ જણાવો.
✅ કવિ પ્રદીપ - માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આઉટ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે?
✅ રલવે પ્રોટેક્શન ફોર્સ
- ફાઈજર ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
✅ પરદીપ શાહની - મનાલીથી લાહોલ-સ્પીતિને જોડતી અને સમુદ્રની સપાટીથી સૌથી ઊંચે કેટલા ફૂટ આવેલ અટલ ટનલ રોહતાંગને ગિનીઝ બુક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં સ્થાન અપાયું?
✅ 10044 ફૂટ - 18મો માધવરાય લિમયે પુરસ્કાર એનાયત કોને એનાયત કરાયો છે?
✅ કન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને - IPL- ટીમ અમદાવાદ શું નામ આપવામાં આવ્યું છે?
✅ ગજરાત ટાઇટન્સ - છેલ્લા 5 વર્ષમાં ભારતે નાગરિકતા અધિનિયમ-1955 અન્વયે કેટલા વિદેશીઓને ભારતીય નાગરિકતા આપી?
✅ 4844 - રૂ.4600 કરોડ ફાળવણી સાથે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) ને ક્યાર સુધી લંબાવવામાં આવી?
✅ માર્ચ- 2026 - છેલ્લા 5 વર્ષમાં ભારતે કેટલા અમેરિકન ર્ડાલર FDI પ્રાપ્ત કરી?.
✅ 339.55 બિલિયન ડોલર - રાજસ્થાનના કોટામાં ચંબલ રિવરફ્રન્ટ પર 82000 કિલો વજન ધરાવતો દુનિયાનો સૌથી મોટો ઘંટ તૈયાર થઈ રહ્યો છે. ઘંટનો અવાજ 8 કિમી સુધી સંભળાશે. ઘંટનુ નિર્માણ સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા દેવેન્દ્રકુમાર આર્ય કરી રહ્યા છે. તેના આર્કિટેક્ટ અનૂપ ભરતરિયા અને તેના શિલ્પી હરીરામ કુમ્ભાવત છે. ઘંટ ગિનીઝ બુક ઓફ વલ્ડમાં ત્રણ રેકોર્ડ બનાવશે.
704.10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ 2009 થી ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્રે 2016 ને વિશ્વ કઠોળ વર્ષ જાહેર કર્યું હતું. આ વર્ષ નું થીમ- પલ્સેસ ટુ એમ્પાવર યૂથ ઈન અચીવિંગ સસ્ટેનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ-છે
- સર્જિયો મેટેરેલા ક્યા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા?
✅ ઇટલી - FIH દ્વારા એથ્લીટ ઓફ ધી યરનો પ્રથમ ખિતાબ ક્યા ભારતીય ખેલાડીને અપાયો હતો?
✅ રાની રામપાલ - ઇકબાલ સિંહનું ક્યા ક્ષેત્રે જાણીતા હતા?
✅ શિક્ષણ - મનોજ પાંડે દેશના કેટલામાં VCOAS બન્યા?
✅ 43માં - Hydrophobic Intraocular શરીરના ક્યા અંગ માટે ઉપયોગમાં લેવાય છે?
✅ આખ - લતા મંગેશકરે પોતાનું પ્રથમ ગીત કંઇ ભાષાની ફિલ્મમાં ગાયું હતું?
✅ મરાઠી
- બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિ તરીકે હાલના સૈન્યશાસક કે જેમને ધોષિત કરવામાં આવ્યા તેમનું નામ?
✅ રપાલ હેનરી સાંડોગો દામિબાને
712.15 મા ESPN ક્રિંકઈંફો એવોર્ડમાં કોને ‘ કેપ્ટન ઓફ ધ યર -2021 એવોર્ડ અપાયો.
✅ નયૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને
✅ રિષભ પંતને ટેસ્ટ બેટિંગ અને કાઈલ જેમિસનને ટેસ્ટ બોલિંગ એવોર્ડ અપાયો.
✅ ઓલિ રોબિન્સનને ડેબ્યુટન્ટ ઓફ યરનો એવોર્ડ અપાયો.
- મદ્રાસ હાઈકોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
✅ મનીશ્વરનાથ ભંડારીની - 2008માં નોબલ પ્રાઈઝ વિજેતા, HIV વાઈરસના શોધક ફ્રેન્ચ વિષાણુ વૈજ્ઞાનિક કે જેમનું હાલમાં 89 વર્ષની ઉંમરે અવસાન થયું?
✅ લયૂક ર્માન્ટેગ્નિયરનું - ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ-2022 મુજબ વર્ષ-2021 માં તુર્કીનું ઈસ્તાંબુલ દુનિયાનું સૌથી વધુ ભીડભાડવાળું શહેર બીજા સ્થાને મોસ્કો, 58 દેશોના 404 શહેરોની સૂચિમાં ભારતના શહેરોના સ્થાને ?
✅ મબઈ-5 મા, બેંગલુરુ-10 મા, દિલ્હી-11 મા અને પૂણે 21મા - RBI એ સતત કેટલામી વખત રેપોરેટ 4% યથાવત રાખ્યો?
✅ 10 મી - વિશ્વ યુનાની દિવસ ક્યારે ઊજવવામાં આવે છે.
✅ 11 ફેબ્રુઆરી .
✅ 11 ફેબ્રુઆરી ભારતીય યુનાની ચિકિત્સક હકીમ અજમલખાનો જન્મદિવસ છે. યુનાની ચિકિત્સા પદ્ધતિ ગ્રીસમાં જન્મી હતી અને તેનો પાયો હિપ્પોક્રેટ્સે નાખ્યો હતો. - વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ભારત વિશ્વમાં બાજરાનો.…..….સૌથી મોટો નિકાસકાર દેશ છે?
✅ 5મો - દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો?
✅ લખનઉ - તાજેતરમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા અભિનેતા ઓલિમ્પિયન પ્રવિણ કુમાર સોબતીનું નિધન થયું, તેઓએ મહાભારત શ્રેણીમાં ક્યું પાત્ર ભજવ્યું હતું?
✅ ભીમ - સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ ક્યારે મનાવાય છે?
✅ 8 ફેબ્રુઆરી - તાજેતરમાં રિન્યૂ પાવર દ્વારા ક્યા સ્થળે ગુજરાતનો પ્રથમ વિઝ-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો?
✅ ભરૂચ - સેલ્સફોર્સ ગ્લોબલ ડિજિટલ સ્કિલ્સ ઈન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન..… છે.
✅ પરથમ - ભારતના આધાર કાર્ડની તર્જ પર ક્યો દેશ Unitary Digital Identity Framework લાગું કરશે ?
✅ શરી લંકા - કોચરબમાં ગાંધીજીએ……….ના મકાન ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો?
✅ જીવણલાલ બેરિસ્તર
Read February Month All Days Current Affairs :- Click Here
12 February 2022 Current Affairs In Gujarati Detailed Current Affairs
◾️ અણ્ણા હઝારેએ 14 મી ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલની જાહેરાત કરી
- સોશિયલ એક્ટિવિસ્ટ અણ્ણા હજારેએ વાઈન સુપરમાર્કેટ અને વોક-ઈન સ્ટોર્સ વેચવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય સામે 14 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની ભૂખ હડતાળની જાહેરાત કરી છે.
- હજારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે, “જો સરકાર રાજ્યભરમાં કામદારો અને લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને વાઇન વેચવાનો નિર્ણય પાછો નહીં લે તો અમારે આંદોલન કરવું પડશે… મારે રાલેગણ સિદ્ધિના યાદવ બાબા મંદિરમાં 14 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરવી પડશે.”
• તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની વધતી આવક અને વાઇન ઉત્પાદકો અને વિક્રેતાઓના હિતોને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે સરકારને એવું નથી લાગતું કે આ નિર્ણયથી નાના બાળકો વ્યસની બની શકે છે અને આ નિર્ણયને કારણે મહિલાઓ અને બાળકોને પણ તકલીફ પડી શકે છે.
◾️ ઓસ્કાર 2022: બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર કેટેગરીમાં નામાંકિત થયેલી ભારતીય ડોક્યુમેન્ટરી
• ભારતીય ડોક્યુમેન્ટરી “રાઇટિંગ વિથ ફાયર”ને 94માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.
• આ ડોક્યુમેન્ટરી દિલ્હીસ્થિત ફિલ્મસર્જકો રિન્ટુ થોમસ અને સુસ્મિત ઘોષે બનાવી છે. તેમાં દલિત મહિલાઓ દ્વારા સંચાલિત ભારતના પ્રથમ અને એકમાત્ર અખબાર ખાબર લહરિયાના ઉદયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
• આ શ્રેણીમાં અંતિમ નોમિનેશનમાં સ્થાન મેળવનારું આ ભારતનું પ્રથમ સ્વતંત્ર ઉત્પાદન છે.
◾️ ગજરાત સિંગલ નોડલ એજન્સીની પહેલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે Single Nodal Agency (SNA) ની શરુઆત કરવામાં આવી છે.
- આ સુવિધા દ્વારા National Health Mission (NHM) ની યોજનાઓના લાભ સીધા જ લાભાર્થીઓના ખાતામાં જશે.
- આ માટે Electronic Fund Flow Application 2.0 દ્વારા સિંગલ ક્લિકથી જ સીધી ચૂકવણી કરવામાં આવશે તેમજ દરેક ચૂકવણીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ થશે.
- અગાઉ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને જે રકમ મોકલતું તેને વિભિન્ન સંસ્થાઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી જ્યાથી તેને જિલ્લા, તાલુકા અને ગામ સ્તર પર મોકલવામાં આવતી હતી.
- જૂની પદ્ધતિને લીધે લાભાર્થીઓને સહાયની રકમ મળવામાં વાર લાગતી હતી જે નવી સુવિધા દ્વારા ઝડપથી પહોંચી શકશે.
- આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
◾️ કન્દ્ર સરકાર દ્વારા ડ્રોનની આયાતી પર પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો.
- આ જાહેરાત દ્વારા રિસર્ચ અને ડેવલપમેન્ટ, રક્ષા અને સુરક્ષા ઉદેશ્યો સિવાય તમામ બાબતો માટે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે.
- આ પ્રતિબંધ Directorate General of Foreign Trade of the Ministry of Commerce and Industry દ્વારા લગાવાયો છે જેનો ઉદેશ્ય ભારતમાં બનેલા ડ્રોનને પ્રોત્સાહન આપવાનો છે.
- ગયા વર્ષે જ સરકાર દ્વારા ભારતને ડ્રોન હબ બનાવવાના ઉદેશ્યથી નિયોમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા તેમજ ત્રણ નાણાકીય વર્ષો માટે 120 કરોડની ફાળવણી સાથે ડ્રોનના ઉત્પાદન માટે Production-Linked Incentive (PLI) યોજનાને પણ મંજૂરી આપી હતી.
◾️ ગલેનમાર્ક ફાર્માએ કોરોનાની સારવાર માટે પ્રથમ નેઝલ સ્પ્રે લોન્ચ કર્યો.
- ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિક્લ્સ દ્વારા બનાવાયેલ આ નેઝલ સ્પ્રેને Drug Controller General of India (DCGI) દ્વારા મંજૂરી અપાઇ છે.
- આ સ્પ્રે નાઇટ્રિક ઓક્સાઇડથી બનેલો છે જેને FabiSpray નામ અપાયું છે.
- ગ્લેનમાર્કે આ સ્પ્રે કેનેડાની સેનઓટિઝ રિસર્ચ કંપની આથે મળીને લોન્ચ કર્યો છે.
- આ સ્પ્રેની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં તેના સારા પરિણામો મળ્યા હતા જેમાં પુખ્ત વયના લોકોમાં 24 કલાકમાં કોરોના વાયરસ લોડમાં 94% અને 48 કલાકમાં 99% ઘટાડો જોવા મળ્યો હતો.
- આ સ્પ્રે દર્દીના અપર એર-વેમાં કોવિડ વાયરસને મારી નાખવા માટે સક્ષમ છે જેથી તે ફેફસા સુધી જઇ ન શકે.
◾️ મહારાષ્ટ્ર સરકારે મુંબઇમાં લતા મંગેશકરના નામથી સંગીત યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી.
- મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત ગાયિકા સ્વ. લતા મંગેશકરના નામથી સંગીત મહાવિદ્યાલય બનાવાશે.
- આ યુનિવર્સિટીની સ્થાપના માટે મહારાષ્ટ્ર કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
- સંસદ ભવનમાં પણ લતા મંગેશકરનું પોટ્રેટ મુકવાની માંગ કરવામાં આવી છે.
◾️નયૂયોર્કમાં માસ્કની અનિવાર્યતાને હટાવવામાં આવી.
- આ પ્રકારની છૂટ આપનાર ન્યૂયોર્ક અમેરિકાનું છઠ્ઠું રાજ્ય બન્યું છે.
- કોરોના કેસમાં ઘટાડો થતા તેમજ મોટા ભાગની વસ્તીનું વેક્સિનેશન થતા અમેરિકામાં ધીમે ધીમે વિવિધ ક્ષેત્રે છૂટ આપવામાં આવી રહી છે.
- અમેરિકામાં ન્યૂયોર્ક સિવાય ન્યૂજર્સી, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ડેલાવેયર અને ઓરેગનમાં પણ માસ્ક પહેરવાથી છૂટ અપાઇ છે.
- ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં વિશ્વમાં સૌપ્રથમ ઇઝરાયલ દ્વારા પોતાના નાગરિકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાઇ હતી.
◾️સૌર તોફાન/જ્વાળાઓ
- એલોન મસ્કની સ્ટારલિંકે 3 ફેબ્રુઆરીએ લોન્ચ કર્યાના એક દિવસ પછી જીઓમેગ્નેટિક વાવાઝોડામાં ફસાયેલા ડઝન જેટલા ઉપગ્રહો ગુમાવ્યા છે.
- 49 ઉપગ્રહોમાંથી 40 જેટલા ઉપગ્રહો પ્રભાવિત થયા હતા.
- સ્ટારલિંકે જણાવ્યું હતું કે, જેના કારણે તેઓ કાર્યરત થઈ શકે તે પહેલાં ભ્રમણકક્ષામાંથી પડી ગયા હતા.
- સૌર વાવાઝોડા એ ચુંબકીય પ્લાઝ્મા છે જે સૌર સપાટી પરથી ખૂબ જ ઝડપે બહાર નીકળે છે.
- તેઓ સનસ્પોટ્સ સાથે સંકળાયેલ ચુંબકીય ઊર્જા ને લીધે થાય છે (સૂર્ય પરના ‘શ્યામ’ પ્રદેશો જે આસપાસના ફોટોસ્ફિયર કરતા ઠંડા હોય છે).
- તે થોડી મિનિટો અથવા કલાકો સુધી ટકી શકે છે.
- 1 અને 2 ફેબ્રુઆરીએ ઉપગ્રહોને વિક્ષેપિત કરનાર સૌર વાવાઝોડું આવ્યું અને 3 ફેબ્રુઆરીએ તેના શક્તિશાળી પવનો જોવા મળ્યા.
પૃથ્વી પર અસર - તમામ સૌર જ્વાળાઓ પૃથ્વી સુધી પહોંચતા નથી.
- પરંતુ સૌર જ્વાળાઓ/તોફાનો, સૌર ઊર્જાયુક્ત કણો, હાઇ-સ્પીડ સોલાર વિન્ડ્સ અને કોરોનલ માસ ઇજેક્શન ( CME ) તે પૃથ્વીની નજીકના અવકાશ અને ઉપરના વાતાવરણમાં અવકાશના હવામાનને અસર કરી શકે છે.
- સૌર તોફાન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ્સ (GPS), રેડિયો અને સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ જેવી અવકાશ-આધારિત સેવાઓની કામગીરીને અસર કરી શકે છે.