25 January 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

25 January 2022 Current Affairs In Gujarati

25 January 2022 Current Affairs In Gujarati One Liner Questions – 20 Questions

Join WhatsApp Group Join Now
 1. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર -2022, સંસ્થા માટે ગુજરાત આપદા પ્રબંધન સંસ્થાન અને વ્યક્તિગત માટે સિક્કિમ રાજ્ય આપદા પ્રાધિકરણના ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવી તેમનું નામ?
  ✅ શરી પ્રો. વિનોદ શર્માની
 2. નેતાજી રિસર્ચ બ્યૂરો દ્વારા નેતાજી એવોર્ડ-2022 માટે જાપાનના પૂર્વ વડાપ્રધાન ની પસંદગી કરવામાં આવી તેમનું નામ?
  ✅ શિંજો આબેની
 3. પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની ક્યા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી?
  ✅ ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ વર્કિંગ વુમન
 4. ચૂંટણી પંચે મતદાતા જાગરૂકતા અને મતદાતા- શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કોની રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી કરી?
  ✅ બયૂરો ઓફ આઉટરીચ અને કમ્યુનિકેશનના મુખ્ય મહાનિર્દેશક સત્યેન્દ્ર પ્રકાશની
 5. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ ( PMLA) ના નિર્ણય પ્રાધિકરણના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી?
  ✅ વિનોદાનંદ ઝાની
 6. ICC એ વર્ષ 2021 માટેના સર્વશ્રેષ્ઠ ટી-20 પુરુષ ખેલાડી માટે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનની અને સર્વશ્રેષ્ઠ ટી-20 મહિલા ખેલાડી માટે ઈંગ્લેન્ડની ક્યા ખેલાડીની પસંદગી કરી?.
  ✅ ટમી બ્લૂમોન્ટની
 7. સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટ્રનામેન્ટ લખનૌમાં યોજાઈ ગઈ.
  ✅ મહિલા એકલનો ખિતાબ પી. વી. સિંધુએ જીત્યો.
  ✅ પરુષ યુગલનો ખિતાબ મલેશિયાના મેન વેઈ ઓન્ગ અને ટી કાઈ વેને જીત્યો.
  ✅ સત્રી યુગલનો ખિતાબ મલેશિયાની અન્ના ચિંગ યિક ચેઓન્ગ અને તેઓ મેઈ જિંગે જીત્યો.
  ✅ ભારતના ઈશાન ભટનાગર અને તનીષા ક્રોસ્ટોએ મિશ્રિત યુગલનો ખિતાબ જીત્યો.
  ✅ ફાઈનલમાં એક સ્પર્ધકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં પુરુષ એકલની સ્પર્ધા થઈ ન હતી.
 8. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કઈ જગ્યા પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કયુઁ?
  ✅ નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ
 9. કેન્દ્ર સરકારે બીટિંગ રિટ્રીટ માંથી ‘અબાઈડ વિધ મી’ ગીતને હટાવીને તેને સ્થાને કવિ પ્રદીપજી લિખિત’ એ મેરે વતન કે લોગોં ‘ -ગીત સામેલ કયુઁ. ‘અબાઈડ વિધ મી’ ની રચના સ્ર્કાટિશ કવિ હેનરી ફાંસિંસ લિટે ક્યારે કરી હતી?
  ✅ 1847
 10. આસામ સરકારે કોને રાજ્યનું સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘આસામ વૈભવ’ એનાયત કયુઁ?
  ✅ રતન ટાટાને
 11. કેવાના નિકાસમાં ભારત દુનિયાનો સૌથી મોટો નિકાસ કર્તા દેશ બન્યો?
  ✅ કાકડીની
 12. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ- કાશ્મીરના 20 જિલ્લાઓનો ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક બહાર પાડયો.
  ✅ પરથમ પાંચ જિલ્લાઓમાં (1) જમ્મુ, (2) ડોડા (3) સાંબા (4) પુલવામા અને (5) શ્રીનગરનો સમાવેશ થાય છે
 13. 24 જાન્યુઆરી ક્યા દિવસ તરીકે ઉજવાય છે?
  ✅ આતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને રાષ્ટ્રીય બાલિકા
 14. Web3.0 નો સૌ પ્રથમ શાબ્દિક ઉપયોગ કોને કર્યો હતો?
  ✅ગવિન વુડ
 15. pfizer કંપનીના અધ્યક્ષ કોણ છે?
  ✅ એલ્બર્ટ બોર્લો
 16. તાજેતરમાં વડા પ્રધાન મોદી દ્વારા કયા દેશની પરિયોજનાઓ નું ઉદ્ઘાટન કરવામાં આવશે
  ✅ મોરેશિયસ
 17. કયા દરિયાકિનારે મોતી ને લગતું પુરાતત્વીય સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે?
  ✅ તમિલનાડુ
 18. તાજેતરમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ શાનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
  ✅ નયુ સર્કિટ હાઉસ
 19. ABB ઇન્ડિયાના ક્યાં યુનિટને વોટર પોઝિટિવ સટીફીકેટ આપવામાં આવ્યું?
  ✅ નલમંગલા
 20. તાજેતરમાં કયા દેશની કોર્ટે એવું નક્કી કર્યું કે ગ્રામીણ સમુદાય ની સંમતિ વગર કોકા ઉપર એન્ટી ડ્રગ્સ નો છટકાવ થઈ શકશે નહીં
  ✅ કોલમ્બિયા

January Month All Days Current Affairs :- Click here

25 January 2022 Current Affairs In Gujarati Detailed articles

◾️ WEB3.0

 • તાજેતરમાં વેબ3.0 શબ્દ કે જે 2014માં theriyum ના સંસ્થાપક ગેવીનવુડ દ્વારા શાબ્દિક પ્રયોગમાં ઉપયોગમાં લેવાયો હતો તે ચર્ચામાં છે.
 • આ શબ્દપ્રયોગ ઇન્ટરનેટના ત્રીજા ચરણના વૃદ્ધિ સંદર્ભમાં કરવામાં આવ્યો છે જે વેબ 1.0 અને વેબ 2.0 થી અલગ છે.
 • તેમાં બ્લોક ચેઈન ટેકનોલોજી,ક્રિપટો કરેંસી જેવા પ્લેટફોર્મ ઉપયોગ કરવા પર ઈન્ટરનેટ ને વિકેન્દ્રિત કરવાની ક્ષમતા છે.
 • તે ઇન્ટરનેટનો ઉપયોગકર્તા માટે પીઅર ટુ પીઅર ઇન્ટરેક્શન સક્ષમ બનાવશે અને મધ્યસ્થીઓ ની જરૂરિયાત ને સમાપ્ત કરશે.
 • Wap 3.0 દ્વારા ઇન્ટરનેટ ઉપયોગ કર્તાઓના પોતાના ડેટા પર નિયંત્રણ થશે.
 • વર્તમાનમાં ટેકનિકલ ડિજિટલ કંપનીઓ જુદી જુદી ઇન્ટરનેટ પ્લેટફોર્મ અને ડેટા નિયંત્રણની પદ્ધતિઓને ઉપયોગમાં લાવી રહી છે.
 • વેબ3.0 માં ઇન્ટરનેટ ફોર્મ વિકેન્દ્રી સ્વાયત સંગઠન decentralized autonomous organisation DAOઆધારિત હશે.
 • DAO ઓ બધા જ ઉપયોગ કર્તા માટે ઇન્ટરનેટ પ્લેટફોર્મ ના નિયમો પારદર્શી બનાવશે જેથી ઇન્ટરનેટનું વિકેન્દ્રીકરણ થઈ શકે.
 • વેબ1.0 ઇન્ટરનેટના પહેલા ચરણમાં 1989 થી 99 મા વન-વે ઇન્ટરેકશન પર આધારિત હતું તથા તેમા ઉપયોગ કર્તા પોતાની ટિપ્પણી કરી શકતા નહીં.
 • વેબ 2.0ની શરૂઆત 1990ના દસકામાં થઈ હતી જે ટુ વે ઇન્ટરેકશન પર આધારિત છે અને જેમાં ઉપયોગ કર્તા ટિપ્પણી ને પોસ્ટ કરી શકતા હતા અને કન્ટેન્ટને સોશિયલ મીડિયા પર જોઇ શકતા હતા.
 • ઇન્ટરનેટનું વર્તમાન ચરણ 2.0google facebook તથા અન્ય મધ્યસ્થીઓ દ્વારા નિયંત્રિત પ્લેટફોર્મ પર આધારિત છે.
 • વેબ 2.0 ના ડેટા અને પ્લેટફોર્મ ને મધ્યસ્થી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
 • વેબ3.0 બ્લોકચેઇન ટેકનોલોજી પીઅર ટુ પીઅર ઇન્ટરેક્શન ને સક્ષમ બનાવશે અને મધ્યસ્થીઓની જરૂરિયાતોને સમાપ્ત કરી દેશે. 25 January 2022 Current Affairs In Gujarati

◾️ ભારતની મોરેશિયસ માટે પરીયોજનાઓ

 • તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોરેશિયસની વિભિન્ન પરિયોજનાઓ નું ઉદ્ઘાટન કરવામાં આવશે.
 • પરિયોજનાઓ માં સમાવિષ્ટ બાબતો
 • ભારતીય સહાયતા પ્રાપ્ત સામાજિક આવાસ પરિયોજના
 • સિવિલ સર્વિસ કોલેજ
 • બી.એમ.ડબલ્યુ સોલર પીવી ફાર્મ પ્રોજેક્ટ
 • ભારતમાં મોરેશિયસ માટે ૧૯૦ મિલિયન ડોલરની લાઈન ઓફ ક્રેડીટ નક્કી કરવામાં આવી છે તે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીને આગળ ધપાવવામાં આવશે.
 • આ લાઈન ઓફ ક્રેડિટ મેટ્રો એક્સપ્રેસ પરિયોજના તથા મોરેશિયસમાં અન્ય બુનિયાદી પદ્ધતિ આધારિત પરિયોજનાઓ માટે થશે.
 • સાથે જ નાની વિકાસ પરિવારજનોને લાગુ કરવા માટે એક સમજૂતી કરાર નું પણ આદાન પ્રદાન કરવામાં આવશે.
 • મોરેશિયસ ભારતની પહેલી પાડોશી દેશની નીતિ અંતર્ગત એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
 • છેલ્લા પાંચ વર્ષોમાં ભારત અને મોરેશિયસના પ્રમુખ વ્યાપારી ભાગીદારી મ વૃદ્ધિ થઈ રહી છે.
 • કોવિડ 19 મહામારી ના શરૂઆત ના ચરણોમાં મોરેશિયસને વેક્સિન અને ચિકિત્સા સહાય પણ ભારત દ્વારા કરવામાં આવી હતી.

◾️ તમિલનાડુમાં દરિયાકિનારે સર્વેક્ષણ હાથ ધરવામાંઆવશે

 • તમિલનાડુ પુરાતત્વ વિભાગ દ્વારા ભારતીય સમુદ્રી વિશ્વવિદ્યાલય અને રાષ્ટ્રીય મહાસાગર પ્રૌદ્યોગિકી સંસ્થાન ના આયોજન ના સહયોગથી તમિલનાડુમાં દરિયાકિનારે પુરાતત્વીય તથા ભોગોલિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે.
 • આ સર્વેક્ષણ તમિલનાડુના જિલ્લામાં કોરકાઈ દરિયાકિનારાના તટ પર કરવામાં આવશે.
  -આ સર્વેક્ષણનો હેતુ કોરકાઈ બંદરનાં પુરાતત્વીય મૂલ્યની શોધખોળ કરવાનો છે.
 • કોરકાઈ તુતીકોરીન જિલ્લામાં શ્રીવેનકુટમ તાલુકામાં એક નાનકડું ગામ છે.
 • તે તામ્રપરણી નદીની ઉત્તર થી ત્રણ કિલોમીટર દૂર છે.
 • આ સાઇટનો તમિલ સંગમ સાહિત્યમાં પણ ઉલ્લેખ કરેલ છે.
 • તે મોતી મત્સ્યયન માટેના બંદર તરીકે ભૂગોળવેત્તાઓનું આકર્ષણરૂપ કેન્દ્ર બન્યું છે.
 • છેલ્લા ઉત્ખનન દરમિયાન ત્યાં સપાટીથી 75cm ની ઊંડાઈ પર છ જુદી જુદી ઈંટોની સંરચના મળી આવી હતી.
 • ઈટોની નીચેથી ત્રણ વીજળી આકારના એક પછી એક ,એક બીજાની ઉપર રાખેલ નમૂના પ્રાપ્ત થયા હતા.

◾️ સોમનાથમાં નવા સર્કિટ હાઉસ નું PM દ્વારા ઉદઘાટન

 • તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં એક નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
 • ન્યુ સર્કિટ હાઉસ નો અંદાજીત ખર્ચ રૂપિયા 30 કરોડ થશે.
 • પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ની નજીક સર્કિટ હાઉસ હોવાના લીધે તે ખૂબ મહત્ત્વનું બની રહેશે
 • સર્કિટ હાઉસ ની સુવિધાઓ
 • રૂમ સેટ ,VVIP અને ડીલક્સ રૂમ, કોન્ફરન્સ રૂમ ,ઓડિટોરિયમ હોલ .સર્કિટ હાઉસને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેથી દરેક રૂમ માંથી સમુદ્રનું પ્રાકૃતિક દ્રશ્ય જોઈ શકાય.

◾️કોલંબિયામાં કોકા હવાઈ છંટકાવ પર નિયંત્રણ લાદયા

 • કોલંબિયાની એક કોર્ટમાં નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર ગ્રામીણ સમુદાયોની સહમતી વગર કોકા ઉપર એન્ટી ડ્રગ્સ નો છંટકાવ કરી શકશે નહીં
 • કોર્ટ દ્વારા ગ્રામીણ અને સ્વદેશી સમુદાયોના પક્ષમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જેઓએ સરકારી યોજનાઓના વિરુદ્ધમાં ન્યાયિક રાહત માટે માંગ કરેલી હતી
 • કોર્ટ દ્વારા અધિકારીઓને એવા છંટકાવ કરવા માટે ત્યાંના નિવાસીઓ સાથે વિચાર પરામર્શ કર્યા પછી જ સમજૂતી થયા પછી જ કોકા પર છંટકાવ કરવાની છૂટ આપવામાં આવી.
 • કોર્ટ દ્વારા ૧ વર્ષની સમય મર્યાદામાં કોકા ને લગતા કરાર કરવા માટે છૂટછાટ આપવામાં આવી અને ત્યાં સુધી આ કાર્યો પર નિયંત્રણ લાદવામાં આવ્યા.
 • સરકારે પણ ગ્લાયફોસેટ ના હવામાનને લગતા કામ કરવાની યોજનાને આગળ ન વધારવાનો નિર્ણય લીધો.
 • ગ્લાયફોસેટ ઘાસને નિયંત્રણ કરે છે.
 • ગ્લાયફોસેટ ના હવાઈ છટકાવ રોગનું કારણ બને છે અને પારંપારિક પાકને નષ્ટ કરે છે અને પાણીને પણ પ્રદૂષિત કરે છે.
 • કોકા કોકીન મૂળ ઘટક છે અને તે કોલંબિયાની આસપાસમાં વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે વૈશ્વિક સ્તરે લગભગ ૨૦ મિલિયન લોકો તેનો ઉપયોગ કરે છે પરંતુ મોટાભાગના દેશોમાં તેને અવૈદ્ય પદાર્થ તરીકે ગણવામાં આવે છે.

◾️જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લાઓમાં જિલ્લા સુશાસન સૂચક આંક ની જાહેરાત

 • તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લાઓના જિલ્લા પ્રશાસન સૂચક આંક ની જાહેરાત કરશે જમ્મુ કશ્મીર ક્ષેત્રમાં આ સૂચકાંક જાહેર કરવાથી તે પહેલો એવો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે જ્યાં સુશાસન સૂચક આંક જાહેર કરવામાં આવે છે.
 • આ કાર્યક્રમનું આયોજન પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ વિભાગ તથા જમ્મુ કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા સંયુક્ત રૂપથી સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ હૈદરાબાદ ના સહયોગથી કરવામાં આવશે.
 • જમ્મુ કશ્મીર ના જિલ્લાઓના સૂચક આંક DARPG દ્વારા જમ્મુ-કાશ્મીર સરકાર સહયોગથી કરવામાં આવશે.
 • 2 july 2021ના રોજ અપનાવેલ એ -હકુમાત- કાશ્મીર અલામિયા પ્રસ્તાવમાં કરવામાં આવેલી જાહેરાતને આ અનુરૂપ કાર્ય છે.
  જિલ્લા સુશાસન સૂચક આંક ની દિશામાં july 2021 માં જ પ્રયાસો શરૂ થયા હતા.
 • જમ્મુ-કાશ્મીર સરકાર ના જિલ્લા સુશાસન જિલ્લાસ્તરે પ્રશાસનિક સુધાર નું પ્રતિનિધિત્વ કરે છે.

25 January 2022 Current Affairs In Gujarati Over Here

25 January 2022 Current Affairs In Gujarati

Leave a Comment