Table of Contents
26 January 2022 Current Affairs In Gujarati
26 January 2022 Current Affairs In Gujarati One Liner Questions
- ભારતની પ્રથમ પેરા-બેડમિંટન અકાદમી ક્યા શરૂ કરવામાં આવી?
✅ લખનૌમાં - કઈ ટીમે 9 મી રાષ્ટ્રીય મહિલા આઈસ ર્હાકી ટૂર્નામેન્ટ-2022 જીતી?
✅ લદ્દાખની - ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલમાં તામિલ ફિલ્મ કે જેને ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ અપાયો?
✅ કઝંગલ
✅ ભારતીય અભિનેતા જનસૂર્યાને ફિલ્મ ‘ સની ‘ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અપાયો.
474.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કેટલા બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કારો થી નવાજયા?
✅ 29 બાળકો (15 છોકરાઓ અને 14 છોકરીઓ )
✅ ખલ શ્રેણીમાં ગુજરાતની અન્વી વિજય ઝંઝારુકિયાનો પુરસ્કાર વિજેતામાં સમાવેશ.
- IPL માં સામેલ થયેલ લખનૌ ટીમ શું નામ આપવામાં આવ્યું છે?
✅ લખનૌ સુપર જાયન્ટસ - રાષ્ટ્રપતિ સર્જ સરગસ્યાને ક્યા દેશના રાષ્ટ્રપતિ છે જેમને હાલમાં રાજીનામું આપ્યું?
✅ આર્મનિયાના - ક્યા શહેરમાં નવ નિર્મિત અંડરબ્રિજનું નામ સ્વ. જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું??
✅ રાજકોટમાં - 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. 25 જાન્યુઆરી 2022 નું થીમ?
✅ – Making Election Inclusive, Accessible and Participative – છે
✅ પરથમ રાષ્ટ્રીય મતદાન દિવસ 2011 માં ઊજવવામાં આવ્યો હતો. - 25 જાન્યુઆરી, રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. જેની થીમ?
✅ Rural and Community Centric Tourism -છે. - Icc મહિલા ક્રિકેટર ઓફ the year તરીકે કોને એવોર્ડ એનાયત કરેલ છે?
✅ સમૃતિ મંધાના - તાજેતરમાં આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોગ્રામ અંતર્ગત ૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્યટન દિવસ 2022 મુખ્યત્વે ક્યાં રાજ્યના કયા ગામમાં ઉજવવામાં આવ્યો?
✅ તલંગાણા પોચંપલ્લી - તાજેતરમા પશ્ચિમ બંગાળમાં કયા પ્રાણીને લગતા કોરિડોર બનાવવાની માંગ મૂકવામાં આવી
✅ હાથી - ક્યાં ક્યાં રાજ્યો વચ્ચે આદિ બદ્રી ડેમ નિર્માણ થયું?
✅ હિમાચલપ્રદેશ, હરિયાણા - તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ પાસે કયા રાજ્યના living root bridge માટે ટેગ માંગ કરવામાં આવી
✅ મઘાલય - તાજેતરમાં નાસાનું ક્યુ ટેલિસ્કોપ પોતાના ગુરુત્વાકર્ષણ પાર્કિંગ સ્થળ પર પહોંચ્યું?
✅ જમ્સ વેબ ટેલિસ્કોપ - નૅશનલ girl child day નિમિત્તે સંસ્કૃતિ મંત્રાલયે મહિલા સ્વાતંત્ર્યસેનાનીઓ અને મહિલા રોલ મોડેલના નામ પર બનેલ રોડ અને સર્કલ પર 1 કિમી સુધી કઈ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું?
✅ ઉમંગ રંગોળી સ્પર્ધાનું - હાલમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કેટલી શ્રેણીમાં એનાયત કરવામાં આવે છે?
✅ 7 - 2022નો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન કેટલામી વખત ઉજવાઈ રહ્યો છે?
✅ 4થી - સુભાષચંદ્ર આપતી પ્રબંધન પુરસ્કાર 2022 કેટલા લોકોને આપવામાં આવ્યો?
✅ 2 - સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર 2022 જેમને મળ્યો છે તે વિનોદ શર્મા કયા રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ-ચેરમેન છે ?
✅ સિક્કિમના
Read January Month All Days Current affairs Articles :- Click Here
26 January 2022 Current Affairs In Gujarati Detailed Articles
◾️ 2022 માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી વધારે લોકપ્રિય નેતા કોણ બન્યા છે?
✅ નરેન્દ્ર મોદી
- દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા બન્યા છે.
- લોકપ્રિય નેતાઓની સૂચિમાં 71% રેટીંગ સાથે નરેન્દ્ર મોદીનું નામ ટોચ પર રહેલ છે.
- મોર્નિગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા આ રેટિંગ આપવામાં આવેલ છે.
- આ પહેલા મે, 2021માં પણ PM મોદી 94% રેટીંગ સાથે લોકપ્રિય નેતાની યાદીમાં ટોચના ક્રમ પર રહ્યા હતા.
- Top 3 નામ :-
1) નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી)
2 એડ્રેસ તૈનુઅલ લોપેઝ ઓબ્રાડોર (મેક્સિકોના રાષ્ટ્રપતિ
3) મારિયો દ્રાણી (ઇટાલીના પ્રધાનમંત્રી) - અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇકન આ સૂચિમાં 43% રેટીંગ સાથે 6th ક્રમ પર છે.
- રિપોર્ટ કોના વડે જાહેર કરવામાં આવ્યો છે?
- મોનિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ( ICC) એ વર્ષ 2021 ના ICC ક્રિકેટ પુરસ્કારોની જાહેરાત કરી.
- ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર – સ્મૃતિ મંધાના(ભારત)
- ICC પુરુષ ક્રિકેટર ઓફ ધ યર- શાહીન અફરીદી ( પાકિસ્તાન)
- ICC મેન્સ વનડે ક્રિકેટર ઓફ ધ યર બાબર આઝમ (પાકિસ્તાન)
-ICC એમ્પાયર ઓફ ધ યર – મરાઈસ ઈરાસમસ - વુમન્સ વનડે ક્રિકેટર ઓફ ધ યર -લિજેન લી (દક્ષિણ આફ્રિકા)
- ICC મેન્સ T-20 વનડે ક્રિકેટર ઓફ ધ યર – મોહમ્મદ રિઝવાન ( પાકિસ્તાન)
- ICC વુમન્સ T-20 વનડે ક્રિકેટર ઓફ ધ યર ટેમી બ્યૂમોન્ટ( ઇંગ્લેન્ડ)
- ICC ઈમર્જિંગ મેન્સ પ્લેયર ઓફ ધ યર – જનમન માલન(દક્ષિણ આફ્રિકા)
- ICC ઈમર્જિંગ વુમન્સ પ્લેયર ઓફ ધ યર- ફાતિમા સના ( પાકિસ્તાન)
-ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર – જો રૂટ ( ઈંગ્લેન્ડ)
◾️ જમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ
- તાજેતરમાં નાસાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ અવકાશમાં તેના ગુરુત્વાકર્ષણ પાર્કિંગ સ્થળ પર અંતિમ મુકામે પહોંચ્યું
- તેના પ્રક્ષેપણ ના ત્રીસ દિવસ પછી ટેનિસ કોર્ટ સાઈઝ ટેલિસ્કોપ પૃથ્વીથી લગભગ એક મિલિયન માઈલ દૂર પાર્કિંગ પ્લોટમાં પ્રવેશ્યો અને ત્યાંથી તે આપણા બ્રહ્માંડના શરૂઆતના દિવસો ને વધુ સારી રીતે સમજવા દૂરના 100 પ્લેનેટ અને તેમના વાતાવરણને જોવાનું અને બ્રહ્માંડ કેટલી ઝડપથી વિસ્તરી રહ્યું છે તે માટેનું મિશન શરૂ કરશે.
- નાસા એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સના જણાવ્યા મુજબ james webb telescope ઉનાળામાં વેબના બ્રહ્માંડના પ્રથમ નવા દ્રશ્યો મોકલશે.
- આ સાથે જ નાસાના ગોડાર્ડ સ્પેસ ફલાઈટ સેન્ટર પ્રોજેક્ટ મેનેજર બીલ ઓચશે જણાવ્યું કે તે વેબ ટેલિસ્કોપ infrared telescope ના મિરર સ્ટેટમેન્ટ અને સમાયોજિત કરવા અને તેના સાધનો નું પરીક્ષણ કરવા માટે સક્ષમ છે.
- આ ટેલિસ્કોપ આઇકોનિક hubble space telescope કરતા વધુ અતિ આધુનિક છે તે બ્રહ્માંડના પ્રથમ ચિત્ર મોકલી શકે તેવી સક્ષમતા છે વૈજ્ઞાનિકોના મત મુજબ આપણા પોતાના સૌરમંડળની બહારના તારાઓની પરિક્રમા કરતાં ગ્રહોનાં વાતાવરણનો પણ તે અભ્યાસ કરશે.
આ ક્રાંતિકારી ટેલિસ્કોપ L2 તરીકે ઓળખાતા અવકાશમાં એક બિંદુ ની આસપાસ ભ્રમણ કક્ષામાં રહેશે. - તે પૃથ્વીથી 1.5 million કિલોમીટર એક મિલિયન માઈલ દૂર બીજા લેંગ્વેજ બિંદુ પર સૂર્યની પરિક્રમા કરશે.
- આ એક એવો બિંદુ જે પૃથ્વી અને સુર્યની તૂલનામાં તેની સ્થિતિ ને સ્થિર રાખવામાં મદદ કરશે તે સ્થળ પર રહેવાથી તાપમાનના મોટા ફેરફારો થી રક્ષણ આપે છે અને james webb telescope ની વિશાળ સૂર્ય કવચ સૂર્યમાંથી આવતી ગરમીને અવરોધિત કરવા દે છે.
- સાધનો યોગ્ય રીતે કાર્ય કરવા માટે ટેલિસ્કોપને સતત સુપર કોલ્ડ સ્થિતિ માઇનસ 333 ડિગ્રી ફેરનહીટ જાળવી રાખવી જોઈએ.
◾️ પી.વી.સિંધુ એ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી
-તાજેતરમાં બે વખતના ઓલમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ યુવા દેશ બંધુ માલવિકા બંસોડ ને હરાવી તેનું બીજું મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું.
-વિશ્વની સાતમા ક્રમાંકિત સિંધુ અને વિશ્વમાં ચોર્યાસીમાં ક્રમાંકે રહેલી બંસોડ વચ્ચેની ટસલમાં પી વી સિંધુ બાજી જીત્યા.
-સિંધુ એ લખનઉમાં રમાયેલ ફાઇનલમાં માલવિકા બંસોડ ને હરાવી.
-ટોચના ક્રમાંકિત સિધુએ એક તરફી ટાઇટલ હરીફાઈમાં બંસોડ ને 21 – 13
21 -16 થી હરાવવા માટે 35 મિનિટ સુધી ફાઈટ આપી આ ટાઇટલ જીત્યા.
-2017માં bwf world tour સુપર
300 જોડાયા પછી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુનું સૈયદ મોદીનું આ બીજું ટાઇટલ છે.
-સૈયદ મોદી બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં મિશ્રિત યુગલ ખિતાબ ઈશાન ભટનાગર તાનીયા કાસ્ત્રોની જોડીએ જીત્યો.
-મલેશિયા એ ભારતીય પ્રતિદ્વંદી ને હરાવી પુરુષ તથા મહિલા યુગલ ખિતાબ જીત્યો.
◾️ યનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગ માંગ મેઘાલય લિવિંગ રૂટ બ્રિજ માટે
- તાજેતરમાં મેઘાલયમાં લિવિંગ રૂટ બ્રિજ કે જે હાથ દ્વારા બનાવટ છે અને અંજીરના વૃક્ષો ના રબરનો ઉપયોગ કરીને જેન્તીયા અને ખાસી લોકો બનાવે છે તે living root bridge માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ પાસે ટેગ માંગ કરવામાં આવી.
- living root bridge નાના stream પર બાંધવામાં આવેલા સસ્પેન્શન બ્રિજ છે જે જીવંત છોડના મૂળ નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.
-જીગ જિયાંગના નામે living root bridge સ્થાનિક ભાષામાં ઓળખાય છે.
-આ પુલ ની મહત્તમ લંબાઈ લગભગ ૫૦ મીટર છે અને પહોળાઈ 1.5 મીટર છે.
-500 વર્ષ સુધી અણનમ ઊભા રહી શકે તેવા બનેલા વૃક્ષના આ પુલ ખૂબ મજબૂત હોય છે.
-કોઈપણ નદી પ્રવાહ પર આ પુલ fix elastica મૂળ દ્વારા બનાવવામાં આવે છે.
-પુલ બનાવવા માટે તેના મૂળ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને મૂળ ને એકસાથે બાંધવામાં આવે છે.
-fix elastica વિશે:
-જીવંત મૂળ પુલના નિર્માણમાં ઉપયોગમાં લેવાતું ભારતીય રબરનું વૃક્ષ છે જે શ્રીલંકા અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે.
-નાગાલેન્ડના લોકોએ તથા જાવાના બડુય લોકો દ્વારા આ પ્રકારના રૂટ પુલ બનાવવામાં આવ્યા છે.
◾️ આદિ બદ્રી ડેમ
-પૌરાણિક સરસ્વતી નદીને પુનર્જીવિત કરનાર હિમાચલ પ્રદેશની સરહદ નજીક હરિયાણામાં આવેલ આદિ બદ્રી ડેમના નિર્માણ કાર્ય માટે તેના પર બંધ બાંધવા હરિયાણા અને હિમાચલ પ્રદેશ સરકાર વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
-આદિ બદ્રી ડેમ સરસ્વતી નદીના ઉદ્ગમ સમાન માનવામાં આવે છે.
-હિમાચલ પ્રદેશમાં 31.66 હેક્ટર જમીન પર બાંધવામાં આવેલા બંધની પહોળાઈ 101.6 મીટર અને ઉંચાઇ 20.5 મીટર છે પ્રોજેક્ટ નો અંદાજીત ખર્ચ રૂપિયા 215.30 કરોડ છે.
-આ ડેમને સોમ નદીના પાણીનું વિભાગીકરણ કરી પાણી આપવામાં આવશે જે યમુના નગરમાં આદિ બદ્રી પાસે યમુના નદીમાં મળી જાય છે.
◾️ એલીફન્ટ કોરિડોર
- તાજેતરમાં હાથી માનવ સંઘર્ષ ઘટાડવા માટે વન્યજીવ નિષ્ણાતો અને અન્ય સંસ્થાનો એ દક્ષિણ બંગાળમાં હાથી કોરિડોરની પર્યાવરણીય પુનઃસંગ્રહ ની શરૂઆત કરી.
-દક્ષિણ બંગાળ ક્ષેત્રમાં કૃષિ પ્રવૃત્તિઓના વધારાના કારણે સામુદાયિક વનીકરણ જેવા સંયુક્ત વન વ્યવસ્થાપન કારણે જંગલોના ક્ષય શરૂ થયા છે.
-આ કોરીડોર પ્રોજેક્ટ નો હેતુ સંતુલિત ઈકોસિસ્ટમ અને માનવ તથા પ્રાણીઓના સંઘર્ષ ઘટાડી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અચિવમેન્ટ કરી શકાય તે છે.
-દક્ષિણ બંગાળના ખંડિત અને વિકૃત જંગલો માનવ હાથીના સંઘર્ષના હોટ સ્પોટ બની ગયા છે જેથી માણસો સાથે હાથીના પણ મોત થઈ રહ્યા છે નવેમ્બર 2021માં લગભગ 50 હાથીઓ પૂર્વ બંગાળ શહેરથી પાંચ કિલોમીટર અંદર હતા ત્યારે વહીવટી તંત્રના વિસ્તારની કેટલીક ગ્રામ પંચાયતોમાં પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા.
-હાથી કોરિડોરને પુનઃસંગ્રહ કરવાની તાતી જરૂરિયાત છે હાથી હુમલામાં લગભગ 2381 માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં પશ્ચિમ બંગાળના 403 લોકોના મોત થયા છે આ સાથે હાથી મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે.
-એલિફન્ટ કોરિડોર વિશે
-એવી જમીનની સાંકડી પટ્ટી છે જ્યાં હાથીઓના બે મોટા રહેઠાણો ને જોડવામાં આવે છે જેથી અકસ્માત અને બીજા કારણોથી પ્રાણીઓના મૃત્યુને ઘટાડવા માટે આ કોરિડોર ઉપયોગમાં આવે.
◾️ રાષ્ટ્રીય પર્યટન દિવસ 2022
-આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ ગણતંત્ર દિવસની ત્રણ દિવસની ઉજવણીમાં ૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્યટન દિવસ 2022 કેન્દ્ર સરકાર દ્વારા તેલંગણાના વણકરોના ગામ પોચંપલ્લી માં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
-રાષ્ટ્રીય પર્યટન દિવસ 2022 થીમ:
Rural community centric tourism
ગ્રામીણ તથા સામુદાયિક કેન્દ્રિત પર્યટન
-રાષ્ટ્રીય પર્યટન દિવસ હેતુ:
-ભારતની સંસ્કૃતિ તેની સુંદરતા પર્યટનનું મહત્વ અને તેની સાથે ભારતીય અર્થવ્યવસ્થામાં લોકફાળો લોકજાગૃતિ
-પોચંપલ્લીને નવેમ્બર 2021માં સંયુક્ત રાષ્ટ્ર પર્યટન સંગઠન યુનેસ્કો દ્વારા સર્વશ્રેષ્ઠ પર્યટન ગામડાઓમાં ક્રમાંકિત કરવામાં આવ્યું હતું.
-પોચંપલ્લી ખાસ કરીને હાથ વણાટની ઈકત સાડી માટે પ્રસિદ્ધ છે.