28 December Current Affairs In Gujarati
28 December Current Affairs In Gujarati :-
- Veer Bal Diwas was recently celebrated on December 26.
- The Union Minister who recently launched the ‘Right to Repair’ portal in New Delhi is Piyush Goyal.
- Gujarat’s longest urban overbridge (3.5 km) recently located in Vadodara has been named after former Prime Minister Atal Bihari Vajpayee.
- Swasti Singh recently received the 30th Eklavya Award.
- Mirabai Chanu won a medal in the women’s category at the IWF (International Weightlifting Federation) World Championships.
- A seven-year-old from Arunachal Pradesh named Geto Sora recently won the Junior Badminton Championships U-9, held in Malaysia.
- Union Sports Minister Anurag Thakur recently inaugurated the ‘Khel Vigyan Kendra’ in Karnataka.
- IIT Kanpur scientists recently developed an “artificial heart”.
- The International Space Registry recently named a star after Atal Bihari Vajpayee.
- Prof. KS Rangappa has recently been selected as a Fellow of UNESCO-TWAS.
Subject: | Current Affairs |
Date: | 28/12/2022 |
Question: | 10 |
Type: | Question Answer |
અન્ય દિવસોનુ કરંટ અફેર | Click Here |
Join Our WhatsApp Group | Click Here |
Join Our Telegram Channel | Click Here |
28 December current affairs 2022
Q ➤ તાજેતરમાં ‘વીર બાલ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો?
Q ➤ તાજેતરમાં નવી દિલ્લી ખાતે કયા કેન્દ્રિય મંત્રી દ્વારા ‘Right to Repair’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે?
Q ➤ તાજેતરમાં કયા શહેરમાં સ્થિત ગુજરાતનો સૌથી લાંબો શહેરી ઓવરબ્રિજ (3.5 કિલોમીટર) નું નામ પૂર્વ PM અટલબિહારી વાજયેપીના નામ પરથી રાખવામા આવ્યું છે?
Q ➤ તાજેતરમાં 30મો એકલવ્ય પુરસ્કાર કોને મળ્યો છે?
Q ➤ તાજેતરમાં IWF (International Weightlifting Federation) વિશ્વ ચેમ્પિયનશીપમાં 49 kg. મહિલા કેટેગરીમાં મિરાબાઈ ચાનુંએ કયો પદક જીત્યો છે?
Q ➤ તાજેતરમાં મલેશિયામાં આયોજિત અરુણાચલ પ્રદેશના માત્ર સાત વર્ષના કયા ખેલાડીએ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશીપ U-9 જીતી છે?
Q ➤ તાજેતરમાં કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યાં ‘ખેલ વિજ્ઞાન કેન્દ્ર’ નું ઉદ્ઘાટન કર્યું છે?
Q ➤ તાજેતરમાં કઈ IITના વૈજ્ઞાનિકોએ “કુત્રિમ હદય (Artificial heart)” તૈયાર કર્યું છે?
Q ➤ તાજેતરમાં ઇન્ટરનેશલ સ્પેસ રજીસ્ટ્રીએ કોના નામ પરથી એક તારા (star)નું નામકરણ કર્યું છે?
Q ➤ તાજેતરમાં UNESCO-TWASના ફેલો ના રૂપમાં કોની પસંદગી કરવામાં આવી છે?
Check Out Other Useful links
Current affairs | |
Gpsc Subject | GK |
Quiz | Mock Test |
Gujarat na Jilla | GK Question |
Syllabus | Old Paper |