30 December 2022 Current Affairs in Gujarati
- 30 December 2022 Current Affairs in Gujarati
- India will open an ‘Indian Mission’ in Lithuania.
- Bhaskar Babu is CEO of Sunrise Small Finance Bank.
- Prabhu Chandra Mishra received the Atal Samman Puraskar award.
- 1000 small railway stations will be renovated in India.
- Arvind Walia is the new Engineer-in-Chief of the Indian Army.
- C. Rangarajan wrote a book called ‘Forks in the Road’.
- Dr. Hasmukh Adhia is Chief Advisor to the Chief Minister of Gujarat.
- Santosh Kumar Yadav is the new Chairman of the National Highways Authority of India (NHAI).
- A waste to energy plant is being built in Rajkot, Gujarat.
- Indian Bank launched the ‘MSME Prerna’ programme in Rajasthan.
Subject: | Current Affairs |
Date: | 30/12/2022 |
Question: | 10 |
Type: | Question Answer |
અન્ય દિવસોનુ કરંટ અફેર | Click Here |
Join Our WhatsApp Group | Click Here |
Join Our Telegram Channel | Click Here |
30 December 2022 Current Affairs in Gujarati
Q ➤ તાજેતરમાં ભારત સરકાર કયા દેશમાં ‘ભારતીય મિશન’ ખોલશે?
Q ➤ તાજેતરમાં સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્કના CEO કોણ બન્યું છે?
Q ➤ તાજેતરમાં અટલ સમ્માન પુરસ્કાર થી કોને સમ્માનિત કરવામાં આવ્યા?
Q ➤ તાજેતરમાં અમ્રુત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કેટલા નાના રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે?
Q ➤ તાજેતરમાં સેનાના નવા એન્જિનિયર ઇન ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
Q ➤ તાજેતરમાં RBI ના કયા પૂર્વ ગવર્નરે ‘Forks in the Road: My days at RBI and beyond’ નામનું પુસ્તક લખ્યું છે?
Q ➤ તાજેતરમાં CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
Q ➤ તાજેતરમાં NHAI (National Highways Authority of Indi ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે?
Q ➤ તાજેતરમાં ગુજરાતનાં કયા જિલ્લાના નાકરાવાડી ગામ ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બની રહ્યો છે?
Q ➤ તાજેતરમાં ઇન્ડિયન બેન્ક દ્વારા ‘MSME પ્રેરણા’ કાર્યક્રમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે?
Q ➤
29 December current affairs 2022
Important Links
Current affairs | |
Gpsc Subject | GK |
Quiz | Mock Test |
Gujarat na Jilla | GK Question |
Syllabus | Old Paper |