Table of Contents
30 January 2022 Current Affairs in Gujarati
30 January 2022 Current Affairs in Gujarati One-liner Questions and Detailed articles
- ભારતના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોની નિમણૂક?
✅ વક્ટરમણ અનંત નાગેશ્વરનની - કેન્દ્ર સરકાર ઈઝરાયલ સરકારની મદદથી 12 રાજ્યોના કેટલા ગામોને ઉત્કૃષ્ટ ગામોમાં પરિવર્તિત કરશે.12 રાજ્યોના 29 ગામોમાં ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપાઈ ગયાં છે?
✅ 150 - ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ-2022 માં ફ્રાંસની કઈ જોડીએ મિશ્ર યુગલનો ખિતાબ જીત્યો?
✅ કરિસ્ટીના મ્લાદેનોવિક અને ક્રોએશિયા ઈવાન ડોડિંગેની - રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા આયોજિત સ્પર્ધામાં તેલુગુ કઈ લઘુ ફિલ્મ ને પ્રથમ ઈનામ અપાયું?
✅ ‘સ્ટ્રીટ સ્ટુડન્ટ’ - ક્યા ઉષ્ણકટીબંધીય તોફાન થી મડાગાસ્કર, મલાવી અને મોઝાન્બિકમાં 70 નાં મોત?
✅ ‘એના’ - હરિયાણાના ક્યા સ્થળ પર એક દિવસમાં 576 ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જિગ કરી શકે તેવા ભારતના સૌથી મોટા ઈવી ચાર્જિગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું?
✅ ગડગાવમાં - ભારતનું પ્રથમ ગ્રાફીન નવાચાર કેન્દ્ર કેરલમાં ક્યા સ્થળે ખાતે સ્થપાશે?
✅ તરિચૂર - દુનિયાના સૌથી મોટા ’કેનાલ લૉક’ નું નેધરલેન્ડના એમ્સ્ટર્ડટમ બંદર નજીક આવેલ લઘુ બંદર __ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
✅ ઈજમુઈડેન - મહિલા એશિયા કપ હૉકીમાં ભારતે કોને 2.0 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો?
✅ ચીનની - તાજેતરમાં ક્યા સંગઠનોની ૨૦૨૧ની સૂચિ બહાર પાડવામાં આવી?
✅ ધર્માર્થ - પંડિત જસરાજ નું નામ ક્યાંક ક્ષેત્ર સાથે સંકળાયેલું છે
✅ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયક
✅ તબલા વાદક - ભારત સરકારે ઍર ઇન્ડિયાને ઔપચારિક રીતે કઈ કંપનીને સોંપી?
✅ TATA GROUP - તાજેતરમાં કયા ટાઇગર રિઝર્વને TX2 ઍવૉર્ડ આપવામાં આવ્યો?
✅ સત્યમંગલમ ટાઇગર રિઝર્વ - CSIR-CDRIએ ઓમિક્રોન ટેસ્ટ માટે કિટ વિકસાવી તેનું નામ જણાવો.
✅ ઓમ - ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ભારતીય ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ જીત્યો?
✅ કઝંગલ - 9મી મહિલા રાષ્ટ્રીય આઇસ-હૉકી ચેમ્પિયનશિપ-2022 કઈ ટીમે જીતી?
✅ લદાખ - વિશ્વબૅન્ક કઈ રાજ્ય સરકારને રૂ. 1000 કરોડની લોન આપશે?
✅ પ. બંગાળ - ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર-2021નો ઍવૉર્ડ કોને મળ્યો?
✅ સમૃતિ મન્ધાના - 25 જાન્યુઆરી 2022ના રોજ મિલેના સાલ્વિનીનું નિધન થયું હતું. વ્યવસાયે એ શું હતી?
✅ કથકાલી નૃત્યાંગના - 24 જાન્યુઆરી 2022 ના રોજ, કઈ કંપની ડેકાકોર્નનો ટેગ મેળવનારી ચોથી ભારતીય કંપની બની?
✅ સવિગી
Read January Month All Days Current Affairs :- Click here
30 January 2022 Current Affairs in Gujarati Detailed Current Affairs
◾️ Small Satellite launch Vehicle વિશે
- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્મોલ સેટેલાઇટ લોંચ વેહિકલ (એસએસએલવી) વિકસાવે છે, જે એક સ્મોલ-લિફ્ટ લોન્ચ વ્હીકલ (ઇસરો) છે.
- એસ.એસ.એલ.વી. વિશે : આ ૧૧૦ ટન વજન ધરાવતું સૌથી નાનું વાહન છે.
- એસ.એસ.એલ.વી.ને સાંકળવામાં માત્ર ૭૨ કલાક જ લાગશે, જે હાલના ૭૦ દિવસ લોન્ચ વેહિકલ માટે લાગતા હતા તેનાથી વિપરીત છે.
- તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં ૬૦૦ કિલો પહોંચાડવાની પેલોડ ક્ષમતા ધરાવે છે
- તે નાના ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે સન-સિંક્રોનસ ભ્રમણકક્ષાને 300 કિગ્રા પ્રદાન કરી શકે છે.
- સમાચારમાં શા માટે?
- 27 જાન્યુઆરી 2022 ના રોજ, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના અધ્યક્ષે “એપ્રિલ 2022 માં એસએસએલવી -ડી 1 માઇક્રો સેટ” ના પ્રક્ષેપણનો ઉલ્લેખ કર્યો છે.
◾️ કથકલી નૃત્યાંગના મિલેના સાલ્વિનીના નિધન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કથકલી નૃત્યાંગના મિલેના સાલ્વિનીના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
- મિલેના સાલ્વિની – તેઓ ઇટાલિયન મૂળના ફ્રેન્ચ પુરસ્કર્તા અને ભારતીય શાસ્ત્રીય નૃત્યના શિક્ષક હતા.
- 2019માં કથકાલીમાં તેમની સેવાઓ માટે જાણીતા, તેમને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો.
- 1962માં, સાલ્વિનીને કેરળના કથકલી કલામંડલમમાં તાલીમ આપવા માટે બે વર્ષની શિષ્યવૃત્તિ મળી હતી.
- ફ્રાન્સ પાછા ફર્યા બાદ, તેમણે યુનેસ્કો હેઠળક્લામંડલમ કથકલી જૂથની મુલાકાત લીધી હતી.
- ૨૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૮૪ વર્ષની વયે પેરિસમાં તેમનું અવસાન થયું હતું.
◾️ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ
- ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કુઝંગલ નામની ભારતીય ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ જીત્યો.
- ઢાકા ખાતે આયોજિત થયેલ આ ફિલ્મ મહોત્સવ તેનું 20મું સંસ્કરણ હતું.
- કુઝંગલ તમિલ ફિલ્મ છે.
- ભારતે 1320 MW કૅપેસિટી વાળો પાવર પ્રોજેક્ટ ‘મૈત્રી’ બાંગ્લાદેશમાં NTPC દ્વારા શરૂ કર્યો.
- ભારત અને બાંગ્લાદેશ 6 ડિસેમ્બરને મૈત્રી દિવસ તરીકે ઉજવે છે.
- ભારત અને બાંગ્લાદેશ 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવે છે.
- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાતા યુદ્ધ અભ્યાસ:
- બોંગોસાગર અને સંપ્રિતી
- બાંગ્લાદેશની રાજધાની: ઢાકા
◾️સત્યમંગલમ ટાઇગર રિઝર્વને TX2 ઍવૉર્ડ
- સત્યમંગલમ ટાઇગર રિઝર્વને તેની વાઘની સંખ્યા બમણી થઈને 80 થવા બદલ પ્રતિષ્ઠિત TX2 ઍવૉર્ડ આપવામાં આવ્યો.
- સત્યમંગલ ટાઇગર રિઝર્વ ઉપરાંત નેપાળના બરડિયા રાષ્ટ્રીય ઉદ્યાનને જંગલી પ્રાણીઓની વસ્તી બમણી કરવા માટે આ વર્ષનો TX2 ઍવૉર્ડ મળ્યો છે.
- સત્યમંગલમ વન્યજીવ અભયારણ્યને વર્ષ 2013માં ટાઇગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું.
- સત્યમંગલમ વન્યજીવ અભયારણ્યનો વિસ્તાર: 1411.60 ચોરસ કિમી.
- નીલગિરિ અને પૂર્વ ઘાટના લૅન્ડસ્કેપ વચ્ચેની એક મહત્ત્વપૂર્ણ કડી છે.
- નીલગિરિ બાયોસ્ફિયર લૅન્ડસ્કેપ કે જે આ અનામતનો ભાગ છે તે હાલમાં વિશ્વમાં સૌથી વધુ વાઘની વસ્તીનું ઘર છે.
- તે વાઘનાં અન્ય નિવાસસ્થાનો જેમ કે, મુદુમલાઈ ટાઇગર રિઝર્વ, બાંદીપુર ટાઇગર રિઝર્વ અને બીઆર હિલ્સ ટાઇગર રિઝર્વ સાથે જોડાયેલ છે.
◾️ઍર ઇન્ડિયા ઔપચારિક રીતે ટાટા ગ્રૂપને સોંપવામાં આવી
- ભારત સરકારે ઍર ઇન્ડિયા સમૂહને હસ્તગત કર્યાનાં લગભગ 69 વર્ષ પછી 27 જાન્યુઆરી, 2022ના રોજ સત્તાવાર રીતે ભારતની ફ્લૅગ કેરિયર ઍર ઇન્ડિયાને ટાટા ગ્રૂપને સોંપી.
- આ ડીલની કિંમત રૂ. 18,000 કરોડ છે.
- ઍર ઇન્ડિયાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં મેનેજમેન્ટ કંટ્રોલની સાથે ઍર ઇન્ડિયામાં ભારત સરકારનો 100 ટકા હિસ્સો ટાટા સન્સને ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે.
- આ ટ્રાન્ઝેક્શન ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઍર ઇન્ડિયા SATS નામની ત્રણ સંસ્થાઓને આવરી લે છે.
- ડીલ અંતર્ગત ટાટા જૂથને ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ AI SATSમાં 50 ટકા હિસ્સો પણ સોંપવામાં આવશે.
- ટાટા ગ્રૂપના સ્થાપક: જમશેદજી ટાટા
- ટાટા જૂથની સ્થાપનાઃ 1868, મુંબઈ
- ટાટા ગ્રૂપ હેડક્વાર્ટર: મુંબઈ.
◾️ પડિત જસરાજ સાંસ્કૃતિક ફાઉન્ડેશન નો શુભારંભ
-તાજેતરમાં પંડિત જસરાજની
92મીજયંતિએ 28 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારા પંડિત જસરાજ સાંસ્કૃતિક ફાઉન્ડેશનનો શુભારંભ કરવામાં આવ્યો.
-તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની રાષ્ટ્રીય વિરાસત, કલા સંસ્કૃતિનું રક્ષણ ,સંવર્ધન વિકાસ અને તેનો પ્રચાર કરવો છે.
પંડિત જસરાજ વિશે
-તેમનો જન્મ 1930માં હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો.
-તેઓનો સંબંધ મેવાતી ઘરાના સાથે છે.
-મેવાતી ઘરાના સંગીત એક સ્કૂલ છે જે પારંપરિક પ્રદર્શન તથા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સંગીત શૈલિ માટે જાણીતું છે.
-તેઓના પિતા પંડિત મોતીરામ અને મોટાભાઈ પંડિત રામ થી તેમણે સંગીત શક્યું પરંતુ બેગમ અખ્તર સહિત અન્ય પ્રેરણાસ્ત્રોત થી તેમણે શીખવાનું શરૂ રાખ્યું હતું.
-પંડિત જસરાજે તબલાવાદક તરીકે શરૂઆત કરી અને તેઓ હવેલી સંગીતના ઉસ્તાદ હતા.
-તેમને મળેલા વિભિન્ન પુરસ્કાર અને સન્માન ની યાદી:
પદ્મશ્રી 1975
પદ્મભૂષણ 1990
પદ્મવિભૂષણ 2000
◾️ ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર-2021
- ICC મહિલા ક્રિકેટર ઑફ ધ યર-2021નો ઍવૉર્ડ સ્મૃતિ મન્ધાનાએ મેળવ્યો.
- સ્મૃતિ મન્ધાનાએ 22 મૅચમાં 855 રન કર્યા હતા.
- સ્મૃતિ મન્ધાના એકમાત્ર ભારતીય ખેલાડી હતી જેને વર્ષ 2016માં ICC મહિલા ટીમમાં સામેલ કરવામાં આવી હતી.
- ICC Empire of the year: Marais Erasmus (South Africa)
- ICC women T-20I cricketer of the year: Tammy Beaumont (England)
- Emerging cricketer of the year:
- Man: જાનેમન મલાન (South Africa)
- Women: ફાતિમા સના (પાકિસ્તાન)