Forest Gaurd Mock Test 1 – Best Questions

Forest Gaurd Mock Test 1

A mock test series without options is a series of practice tests or questions that do not include multiple-choice options for each question. Instead, the test taker must provide their own answer to the question, without being given any options to choose from.

Mock test series without options can be useful for testing a person’s knowledge and understanding of a subject, rather than their ability to choose the correct answer from a list of options. They can also be useful for practicing problem-solving and critical thinking skills.

If you are preparing for an exam or assessment that does not include multiple-choice options, a mock test series without options can be a good way to practice and prepare. You may be able to find mock test series without options online or in study guides, or you can create your own by writing out a series of practice questions and answers. It is important to ensure that the mock test questions are similar in format and content to the actual exam questions so that you can get a good sense of what to expect on the exam.

Q ➤ ક્યાં ગુપ્ત રાજવીને ભારતનો નેપોલીયન કહેવામાં આવે છે?


Q ➤ ‘મંગળપ્રભાત’ નામના પુસ્તકના લેખક જણાવો.


Q ➤ રામનારાયણ વિશ્વનાથ પાઠક નીચેનામાંથી કયા નામે નિબંધો લખ્યાં છે?


Q ➤ નીચેનામાંથી કોણ ગુજરાત વિદ્યાપીઠમાં આધ્યાપક અને આચાર્યપદે રહી ચૂક્યા છે?


Q ➤ “અનુવૈદિક યુગની ભારતની વર્ણવ્યવસ્થામાં કૃષિ, વેપાર-વાણિજ્ય અને પશુપાલન સાથે મુખ્યત્વે ક્યો વર્ણ સંકળાયેલ હતો ?”


Q ➤ નીચેનામાંથી કેટલા ભારતીય રાજ્યો નેપાળ સાથે સરહદ ધરાવે છે?


Q ➤ ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર જણાવો.


Q ➤ નીચેનામાંથી કઈ ભારતીય સંસ્થા દ્વારા શાળાઓની પાઠ્યપુસ્તકમાં નક્શાઓ પ્રમાણિત કરવામાં આવેલ છે?


Q ➤ પૃથ્વી પોતાની ધરી પર કેટલાં ડિગ્રી નમેલી છે?


Q ➤ ગુજરાતનાં કયાં શહેરના વિસ્તારના સમશીતોષ્ણ ઘાસના મેદાનો જોવા મળે છે?


Q ➤ “નીચેના કયા જંગલોમાં કઠણ અને ઈમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો, સીસમ વગેર થાય છે?”


Q ➤ નીચેનામાંથી કયા ઈતિહાસ જાણવાના સ્ત્રોતો છે? (1) તાડપત્રો – ભોજપત્રો (2) અભિલેખો (3) તામ્રપત્રો (4) સિક્કા (5) શિલાલેખ


Q ➤ હડપ્પા સભ્યતાના લોકો લાપીઝલાઝુલી જેવા કિંમતી પથ્થરોની આયાત ક્યાંથી કરતા?


Q ➤ 1 થી 200 સુધીની સંખ્યા લખવા માટે કુલ કેટલા અંકોની જરૂર પડે?


Q ➤ ગુજરાતી લિપિ કઈ લિપિમાંથી ઉદ્ભવી છે?


Q ➤ પદ્મનાભ અને અખાએ ગુજરાતી ભાષાને કઈ ભાષા તરીકે ઓળખાવી છે?


Q ➤ નીચેનામાંથી કઈ કૃતિ કવિભાસની છે?


Q ➤ “એક પુરુષનો પરિચય આપતાં એક મહિલાએ કહ્યું, “”તેની પત્ની મારા પિતાની એકમાત્ર પુત્રી છે.”” તે પુરુષનો સ્ત્રી સાથેનો શું સંબંધ છે તે કહો.”


Q ➤ કોષ શબ્દ કોણે આપ્યો?


Q ➤ આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે?


Q ➤ વનસ્પતિકોષમાં રસધાનીની ફરતે આવેલી કલાને શું કહે છે?


Q ➤ નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે? 1. √15 એ સંમેય સંખ્યા છે. 2. π એ અસંમેય સંખ્યા છે. 3. પ્રત્યેક અસંમેય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે.


Q ➤ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્યા દિવસે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે?


Q ➤ ‘વાવે તે લણે’ વાક્યમાં ‘તે’ સર્વનામનો પ્રકાર દર્શાવો.


Q ➤ નીચેના વિધાનો ધ્યાને લો અને કયું સાચું છે તે જણાવો.


Q ➤ નીચેના શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો.


Q ➤ સ્પર્શસંઘર્ષી વ્યંજન ઓળખાવો. 1. ચ 2. છ 3. જ 4. ઝ


Q ➤ માઉસની શોધ કોને કરી હતી?


Q ➤ કમ્પ્યૂટર સુરક્ષા દિવસ ___


Q ➤ My FAMILY is going to BANGALORE next MONTH. – Which kind of nouns are the words in capitals?


Q ➤ નીચેના પૈકી કઈ સંખ્યા સહ અવિભાજ્ય અને જુડવા અવિભાજ્ય બંનેના ગુણધર્મોનું પાલન કરે છે?


Q ➤ પાયરોમીટર શું માપવા માટે વપરાય છે?


Q ➤ I know him. He is a ____.


Q ➤ She was granted ten __ leave.


Q ➤ Our ___ cars arrived late.


Q ➤ His __ behavior was not good.


Q ➤ One of my ___ has scored 50 out of 50 marks in English.


Q ➤ “‘કોતરમાંથી ગોપાળબાપાએ આવીને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજને લીંબુ જેવડાં બોર ભેટ ધર્યાં.’ આપેલા વિકલ્પોમાં કોઈ એક વિકલ્પ જાતિવાચક સંજ્ઞા નથી, કોઈ અન્ય સંજ્ઞા છે. શોધો તો…”


Q ➤ નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે?


Q ➤ ભારતનું સંવિધાન ક્યારે સ્વીકારવામાં આવ્યું?


Q ➤ ભારતના સંવિધાનમાં કેટલા પ્રકારના ન્યાય આમુખ દ્વારા સુનિશ્ચિત કરાયા છે?


Q ➤ નીચેના શબ્દોને સંવિધાનમાં આપેલા ક્રમ મુજબ ગોઠવો. (1) સમાજવાદી (2) સાર્વભૌમિક (3) લોકતંત્રાત્મ (4) ધર્મનિરપેક્ષ


Q ➤ “-1, 10, 25, 66, 123, ___”


Q ➤ જો એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 20 મો અને પાછળથી 52 મો છે. તો આ હરોળમાં મધ્યમાં રહેલ મૌલિકનો ક્રમ કયો હશે?


Q ➤ 4:15 કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે?


Q ➤ રાકેશ દક્ષિણ દિશામાં 25 મીટર ચાલીને જમણી બાજુ વળીને 15 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે તો તે પોતાના ઉદ્ગમસ્થાનેથી કઈ દિશામાં હશે?


Q ➤ ‘હું તમારો ઉપકાર યાદ રાખીશ.’ નિષેધ વાક્ય બનાવો.


Q ➤ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ના નવા પ્રમુખ કોણ બનશે?


Q ➤ ભારતનાં બંધારણમાં વટહુકમ બહાર પાડવાની સત્તા કોને આપવામાં આવી છે?


Q ➤ કયો વાયુ ફૂલોનો રંગ ઉડાવી નાખે છે?


Q ➤ ‘સ્વભાવ કદી બદલાતો નથી.’ અર્થ ન આપતી કહેવત જણાવો.


Q ➤ Maya is more beautiful____ Chhaya.


Q ➤ By whom was this job done? Change the voice.


Q ➤ The __ lesson of that book was very fictitious.


Q ➤ We have not seen any movie ___.


Q ➤ ___ Mt. Everest is the highest mountain.


Q ➤ That ____ not be her sister. she looks so different.


Q ➤ “‘Unless you work hard, you will fail,’ means____.”


Q ➤ એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે …


Q ➤ VIRUS : _


Q ➤ ટ્રાન્સીસ્ટરના શોધક : _


Q ➤ લોકવાયકા મુજબ ભીમ અને હિડિમ્બાના લગ્ન થયાં હોય તે ગુફાસ્થળ….


Q ➤ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે?


Q ➤ બંધારણના મૂળભૂત લક્ષણો કોના દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે?


Q ➤ નીચેનામાંથી કયો સત્યાગ્રહ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ હતો?


Q ➤ અમદાવાદ ને દુનિયાનું બજાર કોણે કહ્યું હતું?


Q ➤ ગુજરાતનો સૌથી ઓછો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કઈ છે?


Q ➤ નીચેનામાંથી કઈ નવલકથા કનૈયાલાલની નથી?


Q ➤ આધુનિક આવર્ત કોષ્ટકમાં ઉભી હરોળને શું કહેવાય છે?


Q ➤ પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વાકર્ષણમાં શું ફેર પડે છે?


Q ➤ ‘વાંચશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત.’ – વાક્યનો પ્રકાર જણાવો.


Q ➤ ‘એવામાં એક આનંદના સમાચાર આવ્યા.’ – સમાચાર’ શું સૂચવે છે?


Q ➤ ‘રાતો ઘોડો સ્પર્ધામાં પ્રથમ આવ્યો.’ -વિશેષણનો પ્રકાર જણાવો.


Q ➤ જે વાક્યમાં ‘છૂટા પડવાનો ભાવ’ દર્શાવાય તે કઈ વિભક્તિ હોય?


Q ➤ ‘મંદાક્રાન્તા’ છંદમાં યતિ કેટલા અક્ષરે આવે છે?


Q ➤ P એ Q નો ભાઈ છે R એ Q ની માતા છે. S એ R નો પિતા છે. T એ S ની માતા છે. તો T ને P શું થાય ?


Q ➤ “0.1, 0.4, 0.8, 1.3, …..”


Q ➤ “ABC, BDF, CFI, DHL, ….”


Q ➤ જો INSTITUTION માટેની સંજ્ઞા ZAPKZKUKZOA બનાવી હોય તો TUTIONS ની સંજ્ઞા શું બનશે?


Q ➤ નીચેનામાંથી ચાર પૈકી ત્રણ જૂથ એકસમાન છે જ્યારે એક જૂથ અલગ પડે છે તે શોધો.


Q ➤ “જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે?”


Q ➤ ‘તમને કઈ ચાદર ગમી આ કે પેલી?’ – સર્વનામ ઓળખાવો.


Q ➤ ક્યાં સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક અને ઉત્તરપદ સમૂહનું સૂચન કરે છે?


Q ➤ ‘હું અંધારામાં વધારે ચાલી શક્યો નહિ.’ – અનુગ શોધો.


Q ➤ ‘હવે એક જ ઉપાય છે.’ -નિપાત શોધો.


Q ➤ તે બે બહેનો છે તેમાં પેલી સીતા છે _____ ગીતા છે. ખાલી જગ્યા પૂરો.


Q ➤ નામને બદલે વપરાતા પદને ____ કહેવાય.


Q ➤ બહુવ્રીહિમાં ‘વ્રીહિ’નો મતલબ શું થાય છે?


Q ➤ “‘થી, થકી, વડે, દ્વારા’ -કઈ વિભક્તિ દર્શાવે છે?”


Q ➤ અરદેશર ખબરદારનો જન્મ ક્યા થયો હતો?


Q ➤ સુલતાન અહમદશાહ દ્વારા વસાવેલું અહમદનગર કઈ નદીને કિનારે આવેલું છે?


Q ➤ બ્રિટિશ સરકાર દરમિયાન સૌપ્રથમ કઈ નગરપાલિકાની શરૂઆત કરવામાં આવી હતી?


Q ➤ બેરીબેરી કયા વિટામીનની ઉણપથી થતો રોગ છે?


Q ➤ આધુનિક આવર્ત કોષ્ટક રચના કયા આધારે કરવામાં આવી હતી?


Q ➤ ગુજરાત શબ્દનો પહલોવહેલો પ્રયોગ ક્યાં ગ્રંથમાં જોવા મળે છે?


Q ➤ નવા કાંપની જમીન ક્યા નામે ઓળખાય છે?


Q ➤ મહાભારતકાળનું વિરાટનગર એટલે હાલનુ ક્યૂ શહેર કહેવાય છે?


Q ➤ સરકારીયા કમિશનની સ્થાપનાનો ઉદ્દેશ શું હતો?


Q ➤ નિમ્નલિખિત માંથી કઈ અખિલ ભારતીય સેવા નથી?


Q ➤ Half of the milk _____been spoiled.


Forest Gaurd Mock Test

Leave a Comment