General Knowledge Quiz 2

General Knowledge Quiz 2

General Knowledge Quiz 2:- In this Quiz, we cover 30 questions for posts of Talati, junior clerk, and forest.

We are excited to announce that we will be hosting a special online quiz on the subjects of Talati and Forest. This quiz is open to all interested in brushing up their knowledge on these subjects.

The quiz will cover a wide range of topics, including forest conservation, wildlife management, and the role of Talatis in the administration of rural areas. We encourage all participants to brush up on their knowledge and come prepared to challenge themselves.

General Knowledge Quiz 2 Questions

Subject:General Knowledge
Part:02
Type:MCQ
Subject Name In Gujaratiજનરલ નોલેજ ગુજરાત
Examall competitive exam
Questions૩0
Join Our WhatsApp GroupClick Here
Join Our Telegram ChannelClick Here
To Give All Subject QuizClick here
0 votes, 0 avg
0

જનરલ નોલેજ કવિઝ - ૨

1 / 30

1. આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ?

2 / 30

2. બ્રિટીશ સરકારે “રોલેટ એક્ટ” ક્યારે ઘડ્યો હતો ?

3 / 30

3. સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કી.મીનો છે ?

4 / 30

4. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?

5 / 30

5. ફ્રાન્સમાં આવેલ સૌથી મોટી નદી કઈ ?

6 / 30

6. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો ?

7 / 30

7. That is _____unique design.

8 / 30

8. ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ?

9 / 30

9. કોણે દાંડીકુચને “મહાભીનિષ્ક્રમણ” સાથે સરખાવી છે ?

10 / 30

10. Is______Ramesh coming here ?

11 / 30

11. ગુજરાતી સાહિત્યમાં “હાઈકુ” નો પ્રયોગ કોણે કર્યો હતો ?

12 / 30

12. “માણસાઈના દીવા” કૃતિ કોના જીવન ઉપર આધારીત છે ?

13 / 30

13. I am a physician.....

14 / 30

14. “અગ્નિને ઉધઈ ન લાગે” - કહેવતનો યોગ્ય અર્થ આપો.

15 / 30

15. 1, 2, 4, 8, 16 , 32 ,...?

16 / 30

16. નીચેનામાંથી કયું શબ્દસમૂહનું જોડકું અયોગ્ય છે ?

17 / 30

17. મુદ્રારાક્ષસના રચિયતા કોણ છે ?

18 / 30

18. “આંખનું આંજણ ગાલે ઘસ્યું” - કહેવતનો યોગ્ય અર્થ આપો.

19 / 30

19. ઝવેરચંદ મેઘાણીને ક્યા કાવ્ય સંગ્રહના કારણે રાષ્ટ્રીય શાયરનું બિરુદ પ્રાપ્ત થયું હતું ?

20 / 30

20. “કેદાર”નો પર્યાય જણાવો.

21 / 30

21. 2 * 0.1 * 0.01 = ___?

22 / 30

22. All ___have a bank account.

23 / 30

23. ગુજરાતની રચના પશ્ચાત 18માં જીલ્લા તરીકે ક્યા જીલ્લાની રચના થઈ ?

24 / 30

24. કંથકોટના ડુંગરાઓ ક્યા જીલ્લામાં આવેલ છે ?

25 / 30

25. સુન્દરમે ક્યા સર્જકના નિબંધોને “અનોખા સર્જન” તરીકે ઓળખાવ્યા છે ?

26 / 30

26. બાળકને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો ?

27 / 30

27. ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ શેના દ્વારા થાય છે ?

28 / 30

28. “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” પંક્તિના સર્જક કોણ ?

29 / 30

29. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

30 / 30

30. ક્યા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે ?

Your score is

Leave a Comment