General Knowledge Quiz 3

0 votes, 0 avg
0

General Knowledge Quiz 3

1 / 30

1. ભૂતકૃદ્ન્ત ઓળખાવો.

2 / 30

2. સ્તૂપની ચારે બાજુએ ઉંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ?

3 / 30

3. 2.0999માં કેટલા ઉમેરવાથી સરવાળો 3 થાય ?

4 / 30

4. પાકિસ્તાન સરકારનો “નિશાને – પાકીસ્તાન” એવોર્ડ ક્યા ગુજરાતીને આપવામાં આવેલો ?

5 / 30

5. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યા મહાસાગરમાંથી પસાર થાય છે ?

6 / 30

6. કલાપી એવોર્ડ ક્યા સાહિત્ય પ્રકાર માટે આપવામાં આવે છે ?

7 / 30

7. __________hour.

8 / 30

8. મહાકવી ભાસ લિખિત નાટક કયું છે ?

9 / 30

9. કયું શબ્દસમૂહનું જોડકું અયોગ્ય છે ?

10 / 30

10. “કવિ શિરોમણી”નું માન પામેલા કવિ કોણ ?

11 / 30

11. Give a synonym for “Nervous” :

12 / 30

12. કેલ્શિયમ ઓક્સાઈડ એટલે શું ?

13 / 30

13. સમુદ્ર ભણી ઊપડયા, કમરને કસી રંગથી – કાળ ઓળખાવો.

14 / 30

14. હું એક સંખ્યા ધારું છું. પછી તેમાં 3 ઉમેરું છુ. તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતા જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.

15 / 30

15. કવિ હરિહર ભટ્ટે કેટલાક સમય શાનું સંચાલન કર્યું હતું ?

16 / 30

16. ક્યા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

17 / 30

17. રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ?

18 / 30

18. ગાંધીજીને ધો – ૫ માં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?

19 / 30

19. દર વર્ષે 16 સપ્ટેમ્બરને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

20 / 30

20. રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

21 / 30

21. નીચેનામાંથી કયો શબ્દ “ગરીબ” નો પર્યાય નથી ?

22 / 30

22. “તત્ત્વ શોધક સભા”ની સ્થાપના ક્યા ગુજરાતી સાહિત્યકારે કરી હતી ?

23 / 30

23. કોની સલાહથી રાષ્ટ્રપતિ મંત્રીપરિષદની રચના કરે છે ?

24 / 30

24. પાણીની એક ટાંકીનું કદ 1000 ઘન સે.મી. છે. તેમાંથી 20 લીટરનો એક ડબો એવા કેટલા ડબા ભરાઈ ?

25 / 30

25. ભોજા ભગત ક્યા સાહિત્ય પ્રકાર માટે જાણીતા છે ?

26 / 30

26. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરુ કરેલ ?

27 / 30

27. નીચેનામાંથી કયો છંદ 37 માત્રા ધરાવે છે ?

28 / 30

28. નીચેનામાંથી કોણ “ગુજરાતનો જયદેવ” તરીકે જાણીતો બન્યો હતો ?

29 / 30

29. એક્સ-રેની શોધ કોણે કરી હતી ?

30 / 30

30. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે ?

Your score is

Leave a Comment