Gujarat art & Culture Quiz | Gujarat Staptykala

Gujarat art & Culture Quiz | Gujarat no sanskrutik varso

Are you interested in learning more about the rich and diverse art and culture of Gujarat? Our Gujarat art and culture quiz is the perfect way to test your knowledge and deepen your understanding of this fascinating state.

This quiz covers many topics, including traditional arts and crafts, music and dance, literature, and more. Whether you’re a student looking to boost your grades or just someone who wants to learn more about Gujarat and its culture, this quiz is for you.

To make the most of this quiz, we recommend setting aside some dedicated time to focus on it and really think about the questions. Don’t worry if you don’t know all the answers – learning and improving your knowledge is the point.

So why wait? Start learning more about the art and culture of Gujarat now with our comprehensive quiz! Immerse yourself in the rich history and traditions of this beautiful state and discover all it has to offer.

Subject: Gujarat art & Culture
Part: 01
Type: MCQ
Subject Name In Gujarati ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો કવિઝ
Exam all competitive exam
Questions 25
Join Our WhatsApp Group Click Here
Join Our Telegram Channel Click Here

Gujarat art & Culture Quiz Part 1


0

ગુજરાત સ્થાપત્ય કલા કવિઝ

1 / 25

1. પનોતી મંદિર આશરે કઈ સદીમાં બંધાયેલું છે ?

2 / 25

2. શનિની વાવ ક્યાં આવેલી છે ?

3 / 25

3. ધ્રાસણવેલ ખાતે આવેલું કાલિકામાતાનું મંદિરનું મુખ કઈ દિશામાં આવેલું છે ?

4 / 25

4. નવલખા મંદિર વિષે નીચેનામાંથી ક્યૂ વિધાન અસત્ય છે ? 1. આ મંદિર કુમારપાળના સોમનાથ મંદિરનું અનુકાલીન છે. 2. શિખરની શૈલી મોઢેરાના મંદિરની શૈલીને સમાન છે. 3. સભામંડપ ત્રણ માળનો છે.

5 / 25

5. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નિર્માણ પામેલી દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી ત્યારબાદ ક્રમશઃ નિર્માણ પામી હતી. હાલ કેટલામી દ્વારિકા છે ?

6 / 25

6. આક્રમણકારો ના ડરથી ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિ કઈ વાવમાં છુપાવવામાં આવી હતી ?

7 / 25

7. ક્યા ગાયકવાડ રાજાએ દ્વારિકા મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો ?

8 / 25

8. દ્વારિકા કઈ નદીને કિનારે આવેલું છે ?

9 / 25

9. હાલના દ્વારિકા મંદિર વિષે વિધાન તપાસો. 1.મંદિરનો વહીવટ રાજ્ય સરકાર દ્વારા નિર્મિત સમિતિ કરે છે. 2. દેવસ્થાન સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર હોય છે. 3. દેવસ્થાન સમિતિના વહીવટદાર મામલતદાર કક્ષાના અધિકારી હોય છે. 4. મંદિરનો નિભાવ કેન્દ્ર સરકારનો પુરાતત્વ વિભાગ કરે છે. ક્યૂ વિધાન સત્ય છે ?

10 / 25

10. દ્વારિકા કૃષ્ણમંદિર વિષે નીચેના વિધાન તપાસો. 1. વ્રજનાભે કૃષ્ણમંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. 2. ચોથી સદીમાં શંકરાચાર્યે મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. ક્યૂ વિધાન અસત્ય છે.

11 / 25

11. દ્વારિકાનું કૃષ્ણમંદિર કેટલા માળનું છે ?

12 / 25

12. દ્વારિકાનું કૃષ્ણમંદિર કેટલા સ્તંભ આવેલા છે ?

13 / 25

13. દ્વારિકાના કૃષ્ણમંદિરના પહેલા માળે ક્યા ભગવાનની પૂજા થાય છે ?

14 / 25

14. દ્વારિકા ના કૃષ્ણ મંદિરનુ ઉત્તર દિશાનું દ્વાર ક્યા નામે ઓળખાય છે ?

15 / 25

15. દ્વારિકામાં શ્રીકૃષ્ણ મંદિરના સંકુલમાં નીચેનામાંથી ક્યૂ મંદિર આવેલું નથી ?

16 / 25

16. દ્વારિકા શ્રીકૃષ્ણમંદિર વિષે નીચેના વિધાન તપાસો. 1. મંદિર બે ભાગમાં વહેંચાયેલું છે. N2. મંદિરમાં કોઈ પણ સ્થળે કમાન જોવા મળતી નથી. 3. મંદિરમાં આવેલી સીડી એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલી છે. ક્યૂ વિધાન સત્ય છે ?

17 / 25

17. દ્વારિકા કૃષ્ણમંદિર વિષે વિધાન તપાસો. 1. 60 બારીક કોતરણીવાળા સ્તંભ છે. 2. મંદિરનુ ગર્ભગૃહ સાતમાળનું છે. 3. ગોમતી નદી તરફનું પ્રવેશદ્વાર સ્વર્ગદ્વાર કહેવાય છે. ક્યૂ વિધાન સત્ય છે.

18 / 25

18. ગિરનાર પર્વત પર ક્યા જૈન તીર્થંકરનું મંદિર આવેલું છે ?

19 / 25

19. ગિરનાર પર સંપ્રતિરાજનું દેરાસર આવેલું છે. આ સંપ્રતિરાજ ક્યા વંશના છે ?

20 / 25

20. ગિરનારની ઊંચામાં ઊંચી ટૂંક પર ક્યૂ મંદિર આવેલું છે ?

21 / 25

21. ભવનાથ મંદિરની પાસે ક્યો કુંડ આવેલો છે ?

22 / 25

22. સંપ્રતિ ક્યા મૌર્યશાસકનો પુત્ર હતો ?

23 / 25

23. દામોદર કુંડ કઈ નદીમાં આવેલો છે ?

24 / 25

24. દામોદર કુંડની નજીકમાં કઈ ગુફા આવેલી છે ?

25 / 25

25. ગિરનારની તળેટીમાં અશોકના કેટલા શિલાલેખો આવેલા છે ?

Your score is


Leave a Comment