Gujarat Gupta Samrajya – Gujarat History Quiz
Gujarat Gupta Samrajya : The Gupta Empire was founded by a king named Sri Gupta, who ruled from approximately 240 CE to 280 CE. The Gupta dynasty is believed to have been of Vaishya origin, which was one of the four main castes in Hinduism. The Gupta Empire is known for its cultural achievements, which included the development of the Sanskrit language and literature, as well as advances in science, technology, engineering, and mathematics. The Gupta Empire is also known for its artistic achievements, including temple architecture, sculpture, and painting.
During the Gupta period, Hinduism and Buddhism flourished, and there was a revival of the Vedic tradition. The Gupta emperors were known for their support of learning and the arts, and they established universities and supported scholars and artists. The Gupta period is also known for its economic prosperity, with trade and commerce flourishing both within the empire and with other regions. The Gupta Empire is considered to be the period of classical Hinduism, and it is often referred to as the “Golden Age of India.”
Gujarat Gupta Samrajya
Subject | Gujarat History |
Topic | ગુપ્ત સામ્રાજ્ય |
Questions | 20 |
Join Our Whatsapp Group | Click Here |
Join Our Telegram Channel | Click Here |
Play All Gujarat History Quiz | Click Here |
Q ➤ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે કયા કાળને ઓળખવામાં આવે છે?
Q ➤ ગુપ્ત સામ્રાજયનો સ્થાપક કોને માનવામાં આવે છે?
Q ➤ ગુપ્ત સંવત કયારે શરૂ થયો હતો?
Q ➤ ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી?
Q ➤ ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે?
Q ➤ સમુદ્રગુપ્તે કયા દેશ સાથે બે(2) વાર યુદ્ધ કર્યું અને ‘દેવપુત્ર’ નો ઇલ્કાબ મેળવ્યો.
Q ➤ ‘ઓકસફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ’ તરીકે કઈ વિધાલય ઓળખાય છે?
Q ➤ રાજાએ હુણોને હરાવ્યા હતા, જેનો ઉલ્લેખ જૂનાગઢના અભિલેખમાં જોવા મળે છે?
Q ➤ સ્કંદગુપ્તના ગિરિનગર ખાતેના સૂબાનું નામ શું હતું?
Q ➤ સમુદ્રગુપ્તને ‘ભારતનો નેપોલિયન’ કોણે કહ્યો છે?
Q ➤ સ્કંદગુપ્તના ઘણા સિક્કાઓ પર ગરુડનાં સ્થાને શાનું ચિહ્ન જોવા મળે છે?
Q ➤ ‘શકાદિત્ય’ ઉપનામ કોણે ધારણ કર્યું હતું?
Q ➤ ગુપ્તવંશના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે?
Q ➤ ગુપ્તરાજાઓ કોના સામંતો હતા એવું માનવામાં આવે છે?
Q ➤ કુમારગુપ્તે કયું ઉપનામ ધારણ કર્યું હતું?
Q ➤ વિક્રમાદિત્ય તરીકે કયો ગુપ્ત રાજા અપાર ખ્યાતિ પામ્યો?
Q ➤ ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનુ શાસન કેટલા વર્ષ રહ્યું, અને તેની શરૂઆત કયા રાજાથી થઇ હતી?
Q ➤ સૈન્ધવવંશની રાજધાની કઈ હતી?
Q ➤ લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુએ છઠ્ઠી સદીમાં ચીનમાં જઈ પાલિગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો?
Q ➤ ગુજરાતમાં ચાપવંશની રાજધાની કઈ હતી?