Gujarat no Itihas Quiz | ગુજરાત ઇતિહાસ કવિઝ
Gujarat no Itihas Quiz :- Are you a fan of Indian history? Do you have a special interest in the state of Gujarat? Then this quiz is for you! In this blog post, we have compiled a list of multiple-choice questions that cover a wide range of topics related to the history of Gujarat. From ancient empires and kingdoms to modern political events and cultural achievements, this quiz will challenge your knowledge and help you learn more about this fascinating region.
Whether you are a student looking to brush up on your history skills, a curious reader looking to expand your horizons, or simply a fan of quizzes, this post has something for everyone. So don your thinking caps and get ready to test your knowledge of Gujarat’s rich and varied history!
Subject: | Gujarat no itihas |
Test number : | 01 |
Questions: | 40 |
Test type: | One Liners |
All test: | click here |
Gujarat no Itihas Quiz 1
Q ➤ મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અંશાંકિત(graduated) માપપટ્ટી એ ………….. ખાતેથી મળી આવેલ છે?(GPSC Class-2. 24-01-2021)
Q ➤ હડપ્પા અને મોંહે-જો-દડોની સાંસ્કૃતિક વિશેષતા દર્શાવતું કયું વિધાન સાચું છે?GPSC Class-1. 23-01-2021)
Q ➤ ક્યા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે?(GPSC Class-2. 2016)
Q ➤ હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?(GPSC Class-1. 2017)
Q ➤ હડપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી?(GPSC Class-2. 2017)
Q ➤ મોંહે-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?(GPSC Class-1. 2016)
Q ➤ હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલિબંગા કઈ નદીના કિનારે આવેલું છે?(GPSC Class-1. 2016)
Q ➤ ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બૅંડર અને ઔદ્યોગિક નગર ક્યુ હતું?(GPSC Class-2. 2016)
Q ➤ કચ્છમાં ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે?(GPSC Class-2. 2016)
Q ➤ હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે?(GPSC Class-1.2016)
Q ➤ પ્રાચીન સંસ્કૃતિ ક્યા તત્વથી અજાણ હતી?(GPSC Class-1. 2017)
Q ➤ ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા?(GPSC PI. 2017)
Q ➤ સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ કઈ ધાતુની છે?(GPSC PI . 2017)
Q ➤ મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો કોણ ગણાય છે?(GPSC Class-2020)
Q ➤ ભારત (સિંધુ નદીનો વિસ્તાર) એ ઈરાન એચેમીનીડ(Achaemenid) સામ્રાજ્યનો ભાગ હતો એ ……………… ના પૂરાવામાંથી સ્પષ્ટ થાય છે?(GPSC Class-1. 2020)
Q ➤ હાથીના અવશેષો હડપ્પાના ક્યાં સ્થળેથી મળી આવ્યા છે?(GPSC Class-1. 2017)
Q ➤ પુરાતત્વવિદ્દ રોબર્ટ બ્રુસકુટનું નામ ગુજરાતમાં ક્યાં યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે?(GPSC Class-1.2017)
Q ➤ હડપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું?(GPSC Class-2. 2017)
Q ➤ પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં (Mehrgarh Mehrgarh) કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો?(GPSC Class-2. 2017)
Q ➤ હરપન્ન ઇંટ મુખ્યત્વે …….(GPSC Class-2. 2017)
Q ➤ ગુજરાતના ક્યાં સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ” (harappan Sign-Boards) મળી આવ્યા છે?(GPSC Class-2. 2017)
Q ➤ ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી ક્યાં જિલ્લામાં આવેલું છે?(GPSC Class-2. 2017)
Q ➤ કચ્છના ક્યા પ્રદેશમાંથી ઉત્ખનન દ્વારા પ્રાચીન અવશેષો મળ્યા છે?(GPSC Class-2. 2017)
Q ➤ ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલીન છે?(GPSC Class-2. 2017)
Q ➤ ક્યાં શટલને ભારતના પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે?(GPSC Class-2. 2017)
Q ➤ 26) પુરાતત્વીય પુરાવા અનુસાર ક્યુ સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે?(GPSC Class-2. 2017)
Q ➤ હરપ્પાનો વિપુલ અનાજ પેદા કરનાર શોધાયેલો પ્રદેશ ક્યાં સ્થિત હતો.(GPSC Class-1. 2018)
Q ➤ ‘માછલી ગરોળી’ એક પ્રકારનું દરિયાઈ સરીસૃપ કે જુરાસિક-યુગ માં જીવંત હતું તેના લગભગ સંપૂર્ણપણે અશ્મિભૂત હાડપિંજર સૌ પ્રથમ વખત ………..માં ઉપલબ્ધ થયા છે.(GPSC Class-1. 2018)
Q ➤ કાલિબંગાન સ્થળેથી પ્રાચીન સમયમાં માટીનાં રમકડાંના અવશેષો મળી આવેલ છે. કાલિબંગાન ક્યાં રાજ્યમાં આવેલ છે?(GPSC Class-2. 2018)
Q ➤ હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરોમાં મોંહે-જો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો બે માળના અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જયારે નીચલા વર્ગના લોકોના મકાનો એક માળના અને કેટલા ઓરડાવાળાં હતાં?9GPSC Class-2. 2018)
Q ➤ ભારતનું એકમાત્ર પ્રાચીન યુગનું પુરસ્થળ જ્યાં અસ્થિ સાંધાની મળી આવ્યા હતાં.(GPSC Class-2.2018)
Q ➤ ___ હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પાદનનું સ્થળ.(GPSC Class-2. 2018)
Q ➤ ગુજરાતમાં સ્થિત ખોદકામ દ્વારા મળી આવેલી વિશ્વની પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાં આવેલી છે? (GPSC Class-1, 2018)
Q ➤ સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ -‘લોથલ’ નો શાબ્દિક અર્થ શું છે?(GPSC Class-1, 2018)
Q ➤ ગુજરાતમાં આવેલા પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરનું નામ જણાવો? (GPSC Class-1,2018)
Q ➤ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કોનું નામ વધારે જાણીતું છે? (GPSC Class-1, 2018)
Q ➤ સોરઠ હડ્ડપનનો ખ્યાલ સો પ્રથમ____ સ્થળે સ્વીકૃતિ થયો હતો.(GPSC Class-1, 2018)
Q ➤ ઇજિપ્તયન મમીની મૃણ્યમૂર્તિ પ્રતિકૃતિ ……… થી મળી આવી હતી. (GPSC Class-1, 2018)
Q ➤ ભારતના સૌથી પ્રાચીન બંદર તરીકે કોની ગણના થાય છે?
Q ➤ ક્યાં સ્થળેથી સિંધુ સંસ્કૃતિની શીંગડા વાળી દેવીની છબી વાળો ઘડો મળી આવ્યો હતો? (GPSC Class-2, 2018)