Gujarat sanskrutik varso Quiz 3 | Gujarat Staptykala

Gujarat sanskrutik varso Quiz 3 | Gujarat Staptykala

Looking to learn more about the rich and diverse art and culture of Gujarat? Our Gujarat art and culture quiz is the perfect opportunity to test your knowledge and deepen your understanding of this fascinating Indian state. From traditional arts and crafts to music and dance, literature and beyond, this quiz covers a wide range of topics.

Whether you’re a student looking to improve your grades or simply interested in expanding your cultural knowledge, this quiz is for you. Make sure to set aside some dedicated time to focus on the quiz and really think about the questions. Don’t worry if you don’t know all the answers – the goal is to learn and improve your understanding.

Subject:Gujarat art & Culture
Part:03
Type:MCQ
Subject Name In Gujaratiગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો કવિઝ
Examall competitive exam
Questions25
Join Our WhatsApp GroupClick Here
Join Our Telegram ChannelClick Here

Gujarat sanskrutik varso Quiz

0

ગુજરાત સ્થાપત્ય કલા કવિઝ - 3

1 / 25

1. પુંઅરાગઢમાં આવેલું વડી મેડી નામનું સ્થળ કઈ દિશામાં આવેલું છે ?

2 / 25

2. પુંઅરેશ્વર મંદિરનું મુખ કઈ દિશામાં આવેલું છે ?

3 / 25

3. પુંઅરાગઢની બહાર કઈ દિશામાં પુંઅરેશ્વર મંદિર આવેલું છે ?

4 / 25

4. આશાવલ નામના નગરનું નામ ક્યા રાજાએ બદલાવી કર્ણાવતી કર્યું હતું ?

5 / 25

5. અમદાવાદના નિર્માણનો આરંભ ક્યા બાંધકામથી થયો હતો ?

6 / 25

6. મીરાતે અહમદી પુસ્તકમાં ભદ્રના કિલ્લાને અન્ય ક્યા નામે ઓળખાય છે ?

7 / 25

7. ક્યા મુઘલશાસકના સમયમાં અમદાવાદમાં આઝમખાને સરાઈ બનાવી હતી ?

8 / 25

8. હઠીસિંહના દેરામાં મુખ્ય મંદિર ક્યા જૈન તીર્થંકરનું છે ?

9 / 25

9. હઠીસિંહના દેરાના મુખ્ય સ્થપતિ કોણ હતા ?

10 / 25

10. અમદાવાદમાં આવેલા ત્રણ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યુ હતું ?

11 / 25

11. અહમદશાહે જુમ્મા મસ્જિદ બનાવવાની શરૂઆત ક્યારે કરી હતી ?

12 / 25

12. અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદનું કામ પૂર્ણ થતાં કેટલો સમય લાગ્યો હતો ?

13 / 25

13. સીદી સૈયદની જાળી અમદાવાદના ક્યા વિસ્તારમાં આવેલી છે ?

14 / 25

14. કાંકરીયા તળાવ નું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું ?

15 / 25

15. કાંકરીયા તળાવને કેટલી બાજુઓ આવેલી છે ?

16 / 25

16. દાદા હરિની વાવ અમદાવાદનાં ક્યા વિસ્તારમાં આવેલી છે ?

17 / 25

17. દાદા હરિની વાવ ક્યા રાજાના સમયમાં બાંધવામાં આવી હતી ?

18 / 25

18. નીચેનામાંથી ક્યૂ વિધાન સત્ય છે ?

19 / 25

19. રાણી સિપ્રિની મસ્જિદ કોણે બંધાવી હતી ?

20 / 25

20. અમદાવાદનાં ક્યા સ્થાપત્યને મસ્જિદે નગીના ઉપનામ મળ્યું છે ?

21 / 25

21. હેરિટેજ વોક ઓફ અમદાવાદની શરૂઆત ક્યાંથી થાય છે ?

22 / 25

22. લોથલ નામનું હડપ્પન સંસ્કૃતિનું બંદર ક્યા તાલુકામાં આવેલું છે ?

23 / 25

23. લોથલની શોધ કોણે કરી હતી ?

24 / 25

24. નીચેનામાંથી ક્યૂ વિધાન સત્ય છે ? 1. મીરાતે સિકંદરી માં રાણી સિપ્રિની મસ્જિદનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. 2. કાંકરીયા તળાવની વચ્ચે બાગ-એ-નગીના નામની બેઠક આવેલી છે. 3. કાંકરીયા તળાવ ઈ.સ.1451 માં બંધાવ્યું હતું.

25 / 25

25. અમરેલીમાંથી ક્યા મૈત્રક રાજાનું તામ્રપત્ર મળી આવ્યું છે ?

Your score is

Gujarat sanskrutik varso Quiz

Leave a Comment