Gujarati Grammar Quiz – 1

Gujarati Grammar Quiz

Are you looking to test your knowledge of Gujarati grammar? Look no further! Our Gujarati grammar quiz will challenge your understanding of basic rules and structures in the language.

This quiz is suitable for learners of all levels, from beginner to advanced. It covers a range of topics, including verb conjugation, noun and pronoun usage, and sentence structure.

Not only is this quiz a great way to improve your grammar skills, but it’s also an excellent way to prepare for exams or brush up on your knowledge before a trip to Gujarat.

So why wait? Try our Gujarati grammar quiz now and see how much you know! Whether you’re an avid learner or simply looking to brush up on your skills, this quiz is a fun and interactive way to improve your grammar.

Subject:Gujarati Grammar
Part:01
Type:MCQ
Subject Name In Gujaratiગુજરાતી વ્યાકરણ
Examall competitive exam
Questions40
Join Our WhatsApp GroupClick Here
Join Our Telegram ChannelClick Here

Gujarati Grammar Quiz MCQ

0

Gujarati Grammar Quiz 1

1 / 40

1. છંદ અને તેની માત્રા અંગેની કઈ જોડ અયોગ્ય છે?

2 / 40

2. છંદના પ્રકારની દૃષ્ટિએ અલગ પડતો છંદ પસંદ કરો.

3 / 40

3. અનુષ્ટુપ છંદ વિશે ખોટું વિધાન શું છે?

4 / 40

4. સાચું/સાચાં વિધાન/વિધાનો જણાવો.

5 / 40

5. છંદ અને તેના બંધારણનું ક્યું જોડકું અયોગ્ય છે?

6 / 40

6. છંદ અને તેના બંધારણનું ક્યું જોડકું અયોગ્ય છે?

7 / 40

7. શું સાચુ નથી?

8 / 40

8. છંદમાં ગણની સંખ્યા કેટલી છે?

9 / 40

9. ક્યો લઘુ અક્ષર નથી?

10 / 40

10. કઈ જોડ સાચી છે?

11 / 40

11. સજીવારોપણ અલંકારનું ઉદાહરણ ક્યું નથી?

12 / 40

12. કઈ જોડ સાચી નથી?

13 / 40

13. અલંકાર ઓળખાવો - "લોચન જાણે પદ્મપાંખડી"

14 / 40

14. એક જ વિધાન કે કાવ્યપંક્તિમાં અનેકાર્થી શબ્દ પ્રયોજાયો હોય અને તેને લીધે વિધાન કે કાવ્યપંક્તિના એક કરતા વધારે અર્થ થાય ત્યારે ........... અલંકાર બને છે.

15 / 40

15. જ્યારે પ્રશંસાને બહાને નિંદા કે નિંદાને બહાને પ્રશંસા કરવામાં આવે ત્યારે ........... અલંકાર બને છે.

16 / 40

16. જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ............ અલંકાર બને છે.

17 / 40

17. ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે ........... અલંકાર બને છે.

18 / 40

18. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે .......... અલંકાર બને છે.

19 / 40

19. ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ (ચઢિયાતું) દર્શાવવામાં આવે ત્યારે ........ અલંકાર બને છે.

20 / 40

20. જ્યારે કોઇ એક વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સારખાવવામાં આવે ત્યારે ......... અલંકાર બને છે.

21 / 40

21. જ્યારે કોઇ એક વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સારખાવવામાં આવે ત્યારે ......... અલંકાર બને છે.

22 / 40

22. અલંકાર ઓળખાવો - "જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી"

23 / 40

23. અલંકાર ઓળખાવો - "પરોઢે પોઢીને પલભર, બે પાંપણ પરે"

24 / 40

24. અલંકાર ઓળખાવો - "જાણી લે જગદીશ, શીશ સદ્‍ગુરુને નામી."

25 / 40

25. ક્યો અલંકાર અલગ પડે છે?

26 / 40

26. સમાસ ઓળખાવો - 'ગૌરવપ્રદ'

27 / 40

27. અવ્યયીભાવ સમાસ કયો નથી?

28 / 40

28. અવ્યયીભાવ સમાસનુ ઉદાહરણ શોધો.

29 / 40

29. સમાસ ઓળખાવો - 'અન્નપૂર્ણા'

30 / 40

30. ક્યો શબ્દ ઉપપદ સમાસનુ ઉદાહરણ નથી?

31 / 40

31. મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારુઓએ લૂંટ્યો. - રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.

32 / 40

32. સાચી જોડ શોધો.

33 / 40

33. સામાસિક દૃષ્ટિએ અલગ પડતો શબ્દ જણાવો.

34 / 40

34. જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિનો, ઉપમાન-ઉપમેયનો કે વિશેષણ-વિશેષ્યનો સંબંધ હોય અને આખો સામાસિક શબ્દ કોઇ અન્યનું વિશેષણ બને તેવા સમાસને .......... કહે છે.

35 / 40

35. જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજુ પદ એના વિશેષણ તરીકે કામ કરતું હોય તે સમાસને .......... સમાસ કહેવાય છે. આ સમાસના બને પદ વચ્ચે ઉપમાન-ઉપમેય, વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-સાધારણ ધર્મ વગેરે સંબંધ જોવા મળે છે.

36 / 40

36. સામાસિક દૃષ્ટિએ અલગ પડતો શબ્દ શોધો.

37 / 40

37. ક્યું દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી?

38 / 40

38. કઈ જોડ સાચી નથી?

39 / 40

39. સમાસ ઓળખાવો -"આશ્રયસ્થાન"

40 / 40

40. સમાસ ઓળખાવો - "શાકબાક"

Your score is

Click Here to Play All Other Subject Quiz

Gujarati Grammar Quiz

Leave a Comment