Important Article For Gujarat Staff Nurse Exam 2021

By | June 16, 2021

Staff Nurse Gujarati – તમામ કવિ અને તેના ઉપનામો

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)🔰

🟢કાન્ત – મણિશંકર ભટ્ટ
🟢કાકાસાહેબ – દત્તાત્રેય કાલેલકર
🟢ઘનશ્યામ – કનૈયાલાલ મુનશી
🟢ગાફિલ – મનુભાઈ ત્રિવેદી
🟢ચકોર – બંસીલાલ વર્મા
🟢 ચદામામા – ચંદ્રવદન મેહતા
🟢 જયભિખ્ખુ – બાલાભાઈ દેસાઈ
🟢 જિપ્સી -કિશનસિંહ ચાવડા
🟢 ઠોઠ નિશાળીયો – બકુલ ત્રિપાઠી
🟢 દર્શક – મનુભાઈ પંચોળી
🟢 દવિરેફ, શેષ, સ્વૈરવિહારી – રામનારાયણ પાઠક
🟢 ધમકેતુ – ગૌરીશંકર જોષી
🟢 નિરાલા – સૂર્યકાન્ત ત્રિપાઠી
🟢 પતીલ – મગનલાલ પટેલ
🟢 પારાર્શય – મુકુન્દરાય પટણી
🟢 પરાસન્નેય – હર્ષદ ત્રિવેદી
🟢 પરિયદર્શી – મધુસૂદન પારેખ
🟢 પનર્વસુ – લાભશંકર ઠાકર
🟢 પરેમભક્તિ – કવિ ન્હાનાલાલ
🟢 ફિલસુફ – ચીનુભાઈ પટવા
🟢 બાદરાયણ – ભાનુશંકર વ્યાસ
🟢 બલબુલ – ડાહ્યાભાઈ દેરાસરી
🟢બકાર – ઈબ્રાહીમ પટેલ
🟢બફામ – બરકતઅલી વિરાણી
🟢 મકરંદ – રમણભાઈ નીલકંઠ
🟢 પરેમસખી – પ્રેમાનંદ સ્વામી
🟢 અઝીઝ – ધનશંકર ત્રિપાઠી
🟢 અદલ – અરદેશર ખબરદાર
🟢 અનામી – રણજિતભાઈ પટેલ
🟢 અજ્ઞેય – સચ્ચિદાનંદ વાત્સ્યાયન
🟢 ઉપવાસી – ભોગીલાલ ગાંધી
🟢 ઉશનસ્ – નટવરલાલ પંડ્યા
🟢 કલાપી – સુરસિંહજી ગોહિલ
🟢 મસ્ત, બાલ, કલાન્ત – બાલાશંકર કંથારિયા
🟢 મસ્તકવિ – ત્રિભુવન ભટ્ટ
🟢 મષિકાર – રસિકલાલ પરીખ
🟢 લલિત – જમનાશંકર બૂચ
🟢 વનમાળી વાંકો – દેવેન્દ્ર ઓઝા
🟢 વાસુકિ – ઉમાશંકર જોષી
🟢 વશંપાયન – કરસનદાસ માણેક
🟢 શયદા – હરજી દામાણી
🟢 શિવમ સુંદરમ્ – હિંમતલાલ પટેલ
🟢 શન્ય – અલીખાન બલોચ
🟢 શૌનિક – અનંતરાય રાવળ
🟢 સત્યમ્ – શાંતિલાલ શાહ
🟢 સરોદ – મનુભાઈ ત્રિવેદી
🟢 સવ્યસાચી – ધીરુભાઈ ઠાકર
🟢 સાહિત્ય પ્રિય – ચુનીલાલ શાહ
🟢 સહની – બળવંતરાય ઠાકોર
🟢 સધાંશુ – દામોદર ભટ્ટ
🟢 સન્દરમ્ – ત્રિભુવનદાસ લુહાર
🟢 સોપાન – મોહનલાલ મેહતા
🟢 સનેહરશ્મિ – ઝીણાભાઈ દેસાઈ
🟢 સહજ – વિવેક કાણ

Also Check Out – Angel Academy PDF materials

All Health related Days

24-JanNational Girl Child Day
30 Jan or Sunday closest to it.World Leprosy Eradication Day
February
04-FebWorld Cancer Day
12-FebSexual & Reproductive Health Awareness Day
March
2nd Thusday in MarchWorld Kidney Day
20-MarWorld Oral Health Day
21-MarWorld Down Syndrome Day
24-MarWorld TB Day
26-MarWorld Epilepsy Day
April
02-AprWorld Autism Day
07-AprWorld Health Day
11-AprWorld Parkinson’s Day
11-AprNational Safe Motherhood Day
17-AprWorld Haemophilia Day
19-AprWorld Liver Day
25-AprWorld Malaria Day
Last Week of AprilWorld Immunization Week
May
1st Tuesday of MayWorld Asthma Day
08-MayWorld Red Cross Day
08-MayWorld Thalassaemia day
12-MayWorld Chronic Fatigue Syndrome Awareness Day
12-MayInternational Nurses Day
15-MayInternational Day of Families
15-MayInternational Kangaroo Care Awareness Day
28-MayInternational Women’s Health Day
31-MayWorld No Tobacco Day
June
08-JunWorld Brain Tumor Day
14-JunWorld Blood Donation Day
19-JunWorld Sickle Cell Day
Entire JuneAnti Malaria Month
July
01-JulDoctor’s Day
11-JulWorld Population Day
28-JulWorld Hepatitis Day
29-JulORS Day
August
1 to 8 AugWorld Breast Feeding Week
25 Aug to 8 Sept.Eye Donation Fortnight
September
1 to 7 SepNational Nutrition Week
21-SepWorld Alzheimer’s Day
29-SepWorld Heart Day
October
10-OctNational Mental Health Day
2nd Thusday of OctoberWorld Sight Day
12-OctWorld Arthritis Day
15 to 19 OctWorld Obesity Awareness Week
16-OctWorld Anesthesia Day
17-OctWorld Trauma Day
20-OctWorld Osteoporosis Day
23-OctWorld Iodine Deficiency Disorder Day
24-OctWorld Polio Day
29-OctWorld Stroke Day
Nov
10-NovWorld Immunization Day
12-NovWorld Pneumonia Day
14-NovDiabetes Day
17-NovWorld Prematurity Day
19-NovWorld COPD Day
15 to 21 NovNew Born Care Week
December
01-DecWorld AIDS Day
03-DecInternational Day of Persons with Disabilities
09-DecWorld Patients Safety Day

World Health Day

વિશ્વ આરોગ્ય દિવસ ૭ એપ્રિલ ના ઉજવવામાં આવે છે. ( World Health Day Celebrated On 7th April Every Year )

છેલ્લા 6 વર્ષની થિમ ( Last 6 Year Themes )

World Health Day 2021: Previous themes

Have a look at previous themes of World Health Day

2021 : Building a fairer, healthier worls

• 2020: Supporting Nurses And Midwives

• 2019: Universal Health Coverage: Everyone,

Everywhere

• 2018: Universal Health Coverage: Everywhere

• 2017: Depression: Let’s Talk

• 2016: Diabetes

બઝેટમા સ્વાસ્થય ને લગતિ જોગવાઇઓ

👉 સવાસ્થય અને કલ્યાણ

અનુમાનિત બજેટ 201-20માં સ્વાર્થ અને કલ્યાણ માટે 2,23,846 કરોડની દાળવણી, જે અનુમાનિત બજેટ2020-21 માં 94452

કરોડથી 137 ટકાનો વધારો

તરણ ક્ષેત્રો – નિવારણ, સારવાર અને કલ્યાણને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું

આરોગ્ય અને કલ્યાણને સુધારવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં

👉 રસી

અનુમાનિત બજેટ 2021-22માં કોવિડ-19 રસી માટે રૂ. 35,000 કરોડની ફાળવણી

ભારતમાં બનેલી ન્યૂમોકોક્કલ રસી દેશભરમાં આપવામાં આવશે, જે અત્યારેક રાજ્યોમાં આપવામાં આવશે, જેનો ઉદેશ દર વર્ષે 50,000bબાળકોનાં મૃત્યુને નિવારવાનો છે

👉 આરોગ્ય વ્યવસ્થા

પરધાનંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના માટે 6 વર્ષ માટે , 64,180 કરોડનો ખર્ચ કરવામાં આવશે – એનએચએમ ઉપરાંત આ કેન્દ્ર સરકારની નવી યોજના છે, જેને શરૂ કરવામાં આવશે

પરધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના અંતર્ગત મુખ્ય પહેલો નીચે મુજબ છેઃ

નશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર વન હેલ્થ

17,788 ગ્રામીણ અને 11,024 શહેરી આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો

4 પ્રાદેશિક નેશનલ ઈન્ટરટ્યૂટ્સ ફોર વાયરોલોજી

15  ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર અને 2 મોબાઇલ હોસ્પિટલો

11 રાજ્યોમાં તમામ જિલ્લાઓમાં સંપૂર્ણ સરકારી આરોગ્ય પ્રયોગશાળાઓ અને 3382 તાલુકાઓમાં સરકારી આરોગ્ય એકમો

602 જિલ્લાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ અને કેન્દ્ર સરકારની 12 સંસ્થાઓ

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ માટે કેન્દ્ર (એનસીડીસી), એની 5 પ્રાદેશિક શાખાઓ અને 20 મેટ્રોપોલિટન હેલ્થ સર્વેલન્સ એકમોને મજબૂત કરવા

તમામ સરકારી આરોગ્ય પ્રયોગશાળાઓને જોડવા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પોર્ટલનું વિસ્તરણ

16 નવા સરકારી આરોગ્ય એકમો અને વર્તમાન ૩૩ સરકારી આરોગ્ય એકમોને મજબૂત કરવા

WHo દક્ષિણ-પૂર્વ એશિયાના વિસ્તાર માટે રિજનલ રિસર્ચ પ્લેટફોર્મ

✅9 જૈવસલામત સ્તર પ્રયોગશાળાઓ

Join Us On Telegram – Click Here

Gujarat Staff Nurse Exam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *