Indian Economy Quiz | ભારતીય અર્થવ્યવસ્થા – 2023

Indian Economy Quiz | ભારતીય અર્થવ્યવસ્થા

Indian Economy Quiz : As the Indian economy continues to grow and evolve, it is important for citizens to stay informed about the various industries, policies, and trends that shape our country’s economic landscape. Whether you are a student studying economics, a business professional looking to stay up-to-date, or simply someone interested in learning more about the Indian economy, this quiz in Gujarati is the perfect way to test your knowledge and see where you stand.

The quiz consists of 40 questions covering a range of topics, including:

  • Industrial development and growth
  • Agricultural production and trade
  • Infrastructure and transportation
  • Financial institutions and markets
  • International trade and investment
  • Economic policies and reforms

Each question is accompanied by a brief explanation to help you understand the concept being tested. Whether you get the answer right or wrong, you will learn something new about the Indian economy.

So why wait? Start the quiz now and see how much you know about the Indian economy. Share your results with your friends and family and challenge them to beat your score.

Remember, knowledge is power, and staying informed about the Indian economy is crucial for making informed decisions as a citizen and a consumer. Good luck!

Indian Economy Quiz 40 Questions

Subject:Indian Economy ( ભારતીય અર્થવ્યવસ્થા)
Test number :02
Questions:40
Test type:One Liners
All test:click here

Q ➤ પ્રથમ પંચ વર્ષની યોજના અને બીજી પંચ વર્ષની યોજનાઓ સૌથી વધારે મહત્વ કઈ બાબતને આપેલ હતું ? (GPSC Class-1, 07-02-2021)


Q ➤ નિરપેક્ષ સંદર્ભમાં આયોજનની સમય અવધિમાં કૃષિ પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા ……….. છે. (GPSC Class-2, 24-01-2021)


Q ➤ “ગાંધીયન પ્લાન’કોણે તૈયાર કર્યો હતો ? (GPSC Class-1, 23-01-2021)


Q ➤ પંચવર્ષીય યોજનાઓ ……..થી શરૂ કરવામાં આવી (GPSC Class-1, 2017)


Q ➤ રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી? (GPSC Class-1,2, 2016)


Q ➤ પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? (GPSC Class-1,2, 2016)


Q ➤ ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ? (GPSC Class-1,2, 2016)


Q ➤ શ્રમપ્રધાન ઉત્પાદન-પધ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળ કયો સિધ્ધાંત અપનાવવાનું કહ્યું છે? (GPSC Class-3.2017)


Q ➤ ટ્રસ્ટીશીપ (વાલીપણા)નો સિધ્ધાંત કોણે રજુ કર્યો? (GPSC Class-3, 2017)


Q ➤ નવમી પંચવર્ષીય યોજનામાં સર્વ શિક્ષણ અભિયાન (SSA)ની શરૂઆત……..માટે થઈ હતી. (GPSC PI, 2017)


Q ➤ 12મી પંચવર્ષીય યોજના …….પર ધ્યાન કેન્દ્રીત કરવાની હતી. (GPSC Class 1, 2020)


Q ➤ ભારતીયો દ્વારા 1881 માં માર્યાદિત જવાબદારી વાળી બેન્ક કઈ હતી? (GPSC Class 2, 2020)


Q ➤ ગરીબી હટાવો એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો? (GPSC Class 2, 2017)


Q ➤ ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું? (GPSC Class 2, 2017)


Q ➤ પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ? (GPSC Class-2, 2017)


Q ➤ નાબાર્ડ (NABARD- National Bank for Agriculture and Rural Development) ની સ્થાપના કઇ પંચવર્ષીય યોજના સમયે થઇ હતી? (GPSC Class-2, 2016)


Q ➤ ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઈ હતી ? (GPSC Class-2, 2017)


Q ➤ કઈ પંચવર્ષીય યોજના તેની અવિધ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી ? (GPSC Class-2, 2017)


Q ➤ સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનીંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? (GPSC Class-2, 2017)


Q ➤ જે અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોની હોય તેવા અર્થતંત્રને શું કહેવાય? (GPSC Class-2, 2017)


Q ➤ ભારતની કઈ પંચવર્ષીય યોજના પ્રો. પી. સી. મહાલનોબીસ મોડેલ પર આધારિત હતી? (GPSC Class-2, 2017)


Q ➤ બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું? (GPSC Class-2, 2017)


Q ➤ ભારતની આઠમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? (GPSC Class-1, 2017)


Q ➤ બારમી પંચવર્ષીય યોજનામાં કુલ આંતરિક પેદાશ (Gross Domestic Product)નો સરેરાશ વૃદ્ધિ દરનો લક્ષ્યાંક કેટલા ટકા નિર્ધારિત કરવામાં આવેલ હતો? (GPSC Class-1, 2017)


Q ➤ અગીયારમી પંચવર્ષીય યોજનામાં નિર્ધારીત વાર્ષિક વૃદ્ધિ દર 9% ની સામે વાસ્તવિક કેટલા ટકા વૃદ્ધિ દર હાંસલ થયેલ છે? (GPSC Class-1, 2016)


Q ➤ કઈ પંચવર્ષીય યોજનામાં ગ્રામીણ વિકાસની વિભાવનાને ફરીથી વ્યાખ્યાબદ્ધ કરી અને તમે ને ‘લક્ષ્યસમૂહ’ તરીકે સુધારણાત્મક પગલાંનો લાભ આપવા માટે ઓળખાવ્યાં (GPSC Class-2, 2017)


Q ➤ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં પાયાની લઘુતમ સાત સેવાઓને પ્રાધાન્ય આપવાનો લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવેલ હતો? (GPSC Class-2, 2018)


Q ➤ કઈ પંચવર્ષીય યોજનામાં આપત્તિ વ્યવસ્થાપનની જોગવાઇનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવેલ હતો? (GPSC Class-2, 2018)


Q ➤ પર્વતીય વિસ્તાર વિકાસ કાર્યક્રમ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અને રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવેલ હતા? (GPSC Class-2, 2018)


Q ➤ કઇ પંચવર્ષીય યોજનામા આદિવાસીઓના આર્થિક, ઉત્કર્ષ, આરોગ્ય, રહેઠાણ અને સંચાર વિકાસને અગ્રતાક્રમ આપવામાં આવ્યો હતો? (GPSC Class-2, 2018)


Q ➤ પહેલી પંચવર્ષીય યોજના અંતર્ગત આદિવાસીઓના આરોગ્ય, સંચાર, વ્યવહાર અને રહેઠાણ વિકાસ પાછળ લગભગ કેટલો ખર્ચ કરવામા આવ્યો હતો? (GPSC Class-2, 2018)


Q ➤ કઇ પંચવર્ષીય યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારો માટે આદિવાસી પેટા યોજના (Tribal Sub-plan) નો પ્રારંભ થયો? (GPSC Class-2, 2018)


Q ➤ ભારતમાં ‘સમુદાય વિકાસ યોજના’ કયારે શરૂ કરવામાં આવી હતી? (GPSC Class-2, 2018)


Q ➤ આયોજન એટલે પરિવર્તન લાવવાનો વિવેકપૂર્ણ પ્રયાસ છે’ આ વિધાન કોણે કહ્યું? (GPSC Class-2, 2018)


Q ➤ કંઇ પંચવર્ષિય યોજનામા સમાવેશક વિકાસ (Inclusive Growth)ની વ્યાખ્યા કરવામા આવેલ છે? (GPSC Class-2, 2018)


Q ➤ રાજ્યોના પરામર્શમાં રાજ્ય દીઠ વૃદ્ધિ (Growth) અને બીજા પરિમાણ થઈ શકે તેવા લક્ષ્યો સૌ પ્રથમ વખત કઈ પંચવર્ષીય યોજનામાં સમાવવામાં આવેલ હતા? (GPSC Class-2, 2018)


Q ➤ પંડિત જવાહરલાલ નેહરૂના અધ્યક્ષપણા હેઠળની કિંમટીની ભલામણના આધારે ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? (GPSC Class-2, 2018)


Q ➤ નેશનલ હોર્ટીકલ્ચર મીશનની શરૂઆત ભારતની કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી ? (GPSC Class-2, 2018)


Q ➤ 3 સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી ? (GPSC Class-2, 2018)


Q ➤ પર્વતીય ક્ષેત્રના વિકાસ કાર્યક્રમોની કઈ પંચવર્ષીય યોજનામાં શરૂઆત કરવામાં આવી હતી ? (GPSC Class-1, 2018)


Indian Economy Quiz

Leave a Comment