Maitrak Vansh Gujarat – Gujarat History Quiz | મૈત્રક વંશ

Maitrak Vansh Gujarat – Gujarat History Quiz

The Maitraka dynasty was a ruling dynasty in Gujarat, western India, from the 5th to the 8th century. They are known for their cultural achievements, particularly their support of Buddhism. The Maitrakas’ capital was at Vallabhi, which became an important center for Buddhist learning and trade.

They were also known for their military might and successful resistance against invaders such as the Huns. The Maitrakas patronized Buddhist scholars and built numerous temples and monasteries, including the Ajanta Caves in Maharashtra. Despite their cultural contributions, the Maitraka dynasty declined in the 8th century due to internal conflicts and invasions by other powers.

Maitrak Vansh Gujarat History Quiz

SubjectGujarat History
Topicમૈત્રક વંશની
Questions25
Join Our Whatsapp GroupClick Here
Join Our Telegram ChannelClick Here
Play All Gujarat History Quiz Click Here

Q ➤ ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી કે જેઓ ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખાય છે?


Q ➤ મૈત્રકોના અંતનું કારણ ગણાતી રત્નજડિત કાંસકી રાજા શિલાદિત્યએ કોની પાસેથી ઝૂંટવી લીધી હતી?


Q ➤ મૈત્રક કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી?


Q ➤ મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો?


Q ➤ મૈત્રક વંશના કયા રાજાએ ‘ધર્માદિત્ય’ ઉપનામ ધારણ કર્યું?


Q ➤ વલભી વિદ્યાપીઠ કયાં આવેલી હતી?


Q ➤ ભટ્ટાર્કના સિક્કાઓ પર શેનું ચિહન જોવા મળે છે?


Q ➤ કઈ સાલમાં સેનાપતિ ભટ્ટાર્કે મૈત્રકવંશની સ્થાપના કરી?


Q ➤ 1વલભી બ્રિટિશકાળમાં કયા નામે ઓળખાતું હતું?


Q ➤ હ્યુ-એન-ત્સાંગ ગુજરાતમાં આવ્યો ત્યારે કોનું શાસન હતું?


Q ➤ વલભી વિદ્યાપીઠની સ્થાપના કોના શાસનમાં થઈ હતી?


Q ➤ ગુજરાતના પ્રાચીન ઈતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી હોવાનું માન કોના ફાળે જાય છે?


Q ➤ ઈ.સ. 677માં કયા અરબ સરદારે ઘોઘા પર હૂમલો કર્યો હતો? – ઈસ્માઈલ


Q ➤ વલભી


Q ➤ શૈવ ધર્મ


Q ➤ ધ્રુવ ભટ્ટ


Q ➤ મહારાજાધિરાજ,પરમ ભટ્ટાર્ક, ચક્રવર્તી


Q ➤ ધ્રુવસેન-1


Q ➤ સુરાષ્ટ્ર


Q ➤ ધ્રુવસેન -1


Q ➤ લાટ

Maitrak Vansh Gujarat

Leave a Comment