RTE Gujarat Admission 2022-23 : Online Application Form, Eligibility, Last Date (rte.orpgujarat.com) – Easy To Understand Post

RTE Gujarat Admission 2022-23 : Online Application Form, Eligibility, Last Date (rte.orpgujarat.com)

RTE Gujarat Admission 2022-23

RTE Gujarat Admission 2022-23 – Gujarat RTE Admission 2022 form | RTE Gujarat Admission Online | RTE Gujarat Admission Eligibility & Last Date 2022-2023

RTE Gujarat Admission 2022 Application Form

RTE Gujarat Admission 2022-23 – RTE Gujarat Admission 2022 will be conduct by official authorities of the Gujarat government under the Right To Education act 2009. Directorate of Primary Education for the admissions into primary classes Std 1 to 8. Children of age group born between 1 June 2014 to 31 May 2015 will be considered for admission. All the details about the RTE Gujarat Admission 2022 Application process, eligibility criteria, age criteria, reporting time, documents required for verification, and selection process, etc. are available at RTE.ORPGUJARAT official website mentioned below rte.orpgujarat.com

Find All PDF Materials For Free :- Click Here

RTE Gujarat Admission 2022 Dates

ProceduresExpected Dates
Instructions Release date21 March 2022
Documents Collection Last Date29 March 2022
RTE Admission Start Date30 March 2022
RTE Admission Application Last Date11 April 2022
RTE Admission 1st Round Seat Allotment26 April 2022

RTE Gujarat Admission 2022 Eligibility Criteria

Age Limit : 5 Years Completed as on Date published. and not more than 7 Years.

Income Criteria :

  • Rural area: Rs. 1,20,000/-
  • City area: Rs. 1,50,000/-

Upload Document List : Click Here

RTE School List  : Click Here

How to Apply RTE Gujarat Online Form 2022 ?

  • First, visit the RTE official website – rte.orpgujarat.com
  • Click on ‘Online Application’
  • Then Click on ‘New Application’
  • Enter All Details.
  • Upload Necessary Documents. (Address Proof, birth Certificate, Identity Card, Bank Pass Book etc.)
  • Now Select proper your Google Map Location.
  • after last step “Selection your School” if u want admission (Note 1 to 10 School Add as per your requirement)
  • Finally, submit the form and take print for further use.

View Official Notification “RTE Admission 2022 Gujarat

Apply Online RTE Gujarat Admission 2022

View More Details

A frequently asked questions (FAQ) – RTE Gujarat Admission 2022-23

RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવાપાત્ર છે કે કેમ?

 પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી  નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?

બાળકના રહેઠાણના પુરાવા તરીકે નીચે દર્શાવેલ દસ્તાવેજ પૈકીના કોઈ એક આધાર માન્ય ગણાશે.
આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઈશે ?

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવકની મર્યાદા શું છે?

ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે.

RTE હેઠળ કઈ કઈ કેટેગરીને અગ્રતાક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવે છે?

શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.
અનાથ બાળક
સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
બાલગૃહનાં બાળકો
બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

Leave a Comment